________________
સ્વ. કુશળચંદ ઝવેરચંદ હીરાણી
જન્મ સાલ ૧૯૦૦ સ્વર્ગવાસ સાલ ૧૯૩૭ મેંદરડા
કલકત્તા જે નાની ઉંમરમાં ધંધા અર્થે કલક્તા વસ્યા. આપબળે આગળ વધી s. Kushalchand Co. ની સ્થાપના કરી અને પુન્યના યોગે જે લક્ષ્મી મળી તેને સદ્દઉપયોગ કરે તે પહેલા પ્રભુએ તેમને બોલાવી લીધા. જે ચુસ્ત ખાદીધારી હતા. કુટુંબભાવના, દેશદ્વાઝ પ્રમાણિકતા તથા ગરીબો માટે દિલમાં દયા તે તેમના ખાસ ગુણો હતા.
લિ.
લલિત કુશળચંદ હીરાણી અનિલ કુશળચંદ હીરાણી નરેન્દ્ર કુશળચંદ હીરાણી