________________
સ્વ. માતુશ્રી લીલાબેન મણિલાલ મહેતા ( પાલણપુરવાળા)
અમારામાં ધાર્મિક સંસ્કારેનુ આપે જે સિંચન કર્યું, એનાથી અમારા જીવનને સન્માર્ગે લઈ જવામાં અને સદ્યાચારી સરકારીતાના સુપથે વિચરવામાં અમે સફળ અન્યા એ માટે અમે આપના ભવેાભવના ઋણી છીએ.
લિ. આપના સુપુત્રા ચંદ્રકાંત મણિલાલ મહેતા રજનિકાંત મણિલાલ મહેતા દીપક મણિલાલ મહેતા