________________
સ્વ. સુધીરભાઈ જયંતીલાલ ઝવેરી
[ જન્મ : ૧૫-૧૨-૫૦ % મૃત્યુ : ૨૭–પ-૬૯] તેઓશ્રી પાલનપુરના હરિલાલ જશાકરણભાઈ ઝવેરીના પુત્ર શ્રી યંતીભાઈના પુત્ર હતા. ઊભરાટની સહેલગાહે મિત્ર મંડળ સાથે જતાં મોટર અકસ્માતમાં તેમનું અકાળે અવસાન થયું. સ્વભાવે તેઓ ઊત્સાહી, મિલનસાર અને માયાળુ હતા.