________________
૯૭૦
શારદા સરિતા
દુષ્ટ વિચારથી પાછા ફર્યા નહિ. એટલામાં અકસ્માત અશ્વશાળામાં આગ લાગી. આગની ભયંકર જ્વાળાઓમાં ઘેાડા અળીને સારૂં થવા લાગ્યા. આથી રાજાએ સિદ્ધપુરૂષને પ્રાર્થના કરી કે મારૂં. આ ચેથ કાર્ય કરી આપ તે હું તને મયા આપી ઈશ. આ અગ્નિમાંથી મારા અશ્વરત્ન બહાર લાવી આપ તે હું આજે ને આજે તારી ઇચ્છા પૂર્ણ કરીશ. આથી લેાકેા ખેલ્યા કે હે નિર્દય શા! તું આ શું કરે છે? આગમાં માકલીને કુવરને તારે મારી નાંખવે છે? સિદ્ધપુરૂષ વ્યંતરદેવનુ સ્મરણ કરીને લેાકેાના હાહાકારની વચ્ચે આગમાં પ્રવેશ કર્યા. તરત દેવે તેને મઢ કરી. તે ઘેાડા ઉપર બેસી ગયા.
દ્વિવ્ય વસ્ત્રાલંકારાથી તેનું શરીર સુÀાભિત બની ગયું ને લેકના આશ્ચર્ય વચ્ચે તે અગ્નિમાંથી બહાર આવ્યા ને ખેલ્યા હું મહારાજા! પ્રધાન અને પ્રજાજને આ અગ્નિ ખૂબ પવિત્ર છે. મનવાંછિત ફળ આપનારી છે. તે સ્થળે જમીન ઉપર આળેાટવાથી આ અશ્વ અને હું દ્દિવ્યશકિત પામીને આવ્યા છીએ. રાગ–જરા ને મૃત્યુ હવે અમને આવશે નહિ. આ વખતે કઇ પણ મનુષ્ય પેાતાનું ઇચ્છિત કાર્યો મનમાં ધારીને પ્રવેશ કરશે તે આવું ફળ પામશે. આથી રાજા અને ઘણાં લેકે અગ્નિમાં પડવા તૈયાર થયા. સિદ્ધપુરૂષે પ્રજાજનાને રાકયા. સા પહેલાં રાજા અને પ્રધાનના હકક છે—તમારા નથી.
“પાપીના ક્ષય-અગ્નિપ્રવેશ-રાજ્યપ્રાપ્તિ ”:– હવે સિદ્ધપુરૂષના વ્ય સ્વરૂપને જોઇને રાજા અને પ્રધાન અને જણાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. અધીરા અનેલા લેાકા કયારે એ બહાર આવે ને અમે જઈએ તેની રાહ જુવે છે. કલાક થયા તા પણુ બહાર આવ્યા નહિ તેથી પ્રજા મહાખલને પૂછે છે–મહાખલ કહે છે હે પ્રજાજના! કોઈને અગ્નિ જીવતા મૂકે ખરા? મને તે વ્યંતરદેવની સહાય હતી તેથી હું અચ્ચે। . લેાકેામાં જય જયકાર થઇ ગયેા. મહાબલને કષ્ટમાં જતાં જોતી ત્યારે પ્રજા રડતી હતી, પણ દુષ્ટ રાજાની દુષ્ટ ભાવના જોઈને પ્રજાજનાને રાજાને સહેજ પણ આઘાત લાગ્ય નહિ. બધાએ પ્રેમથી મહાખલને રાજગાદી સાંપી રાજા બનાવ્યા. મહાબલે વ્યંતરદેવને નમસ્કાર કરીને કહ્યું કે આપ હવે આપના સ્થાને પધારો. મને ય રે જરૂર પડશે ત્યારે તમને યાદ કરીશ. આથી દેવ અદૃશ્ય થઇ ગયા. મહાખલ અને મલયાસુંદરીના મનેરથ ફળ્યા. મહાન દઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કરેલું શીયળવૃક્ષ ફળીભૂત થયું ને મહારાણી પદ્મ પ્રાપ્ત કર્યું.
હવે અલસાવાહ પાસે પેાતાના પુત્ર છે. તેને માટે તે આ ગામમાં છે તેથી તપાસ કરવા માંડી અને અલસાર્થવાહને સંયુકત કુટુંબ સહિત પકડવામાં આવ્યે ને તેને જેલમાં પૂર્યા. આથી અલસા વાહે રાજા વીરધવળને ખાનગી સ ંદેશા કહેવડાવ્યા ને રાજા વીરધવળ ખલસાર્થવાહના પક્ષમાં લશ્કર લઇને લડાઇ કરવા આવ્યા. વીરધવળ રાજાને સહાય કરવા માટે સુરપાળ રાજાએ પણ સહાય આપી. તેા રાજા વીરધવળ અને સુરપાળ