________________
શારદા સરિતા
૯૬૯
મેં કહ્યું-કે તમારી સહાયથી રાજા મને જેટલા કામ સાંપે તેટલા પૂરા કરૂ' છતાં જો તે ન સમજે તે તમે એને શિક્ષા કરજો. દેવે મને કરડિયા સહિત ઉદ્યાનમાં મૂકી દીધા અને દેવે કહ્યું કે તું સભામાં કડિયા મૂકજે ને હું અદશ્યપણે કરડિયામાં રહીને મને ઉચિત લાગશે તે પ્રમાણે હું કાર્ય કરીશ. દેવી! તેની આજ્ઞાથી હું અહી આવ્યા છે. અને મને તેણે કહ્યું કે હવે તારા દુઃખના દિવસેાના નાશ થશે. હવે રાજસભામાં શુ મૃત્યું? મહાખલના ગયા પછી કરડિયામાંથી અવાજ આવ્યો કે રાજાને ખાઉં કે પ્રધાનને ખાઉં? વારવાર આ શબ્દો થતાં રાજા ભયભીત બની ગયા કે નક્કી આ પૃથ્વી ઉપર વિચરનારા કાઈ સિદ્ધપુરૂષ છે. પ્રધાન એકમ તાડૂકવા મંડયા. આ ધૃતારાએ શું કર્યું"? રાજા કહે હે. પ્રધાન! તુ કઇ ખેલ નહિ. તુ કરડિયા પાસે જા નહિ. છતાં અભિમાન કરી જીવે। પ્રધાન કરડીયા પાસે ગયા. ત્યાં ફરીને અવાજ આવ્યે કે રાજા ખાઉં કે પ્રધાન ખાઉં? છતાં પ્રધાને કરડીયામાં હાથ નાંખ્યા. જેવા હાથ નાંખ્યા તેવી અગ્નિ ફાટી નીકળી અને પ્રધાન ખળીને ખાખ થઇ ગયા અને ભયંકર આગ ફાટી નીકળી. લેાકેામાં ત્રાસ ત્રાસ થઇ ગયેા. રાજા દોડતા મહાબલ પાસે જઇને કહેવા લાગ્યા કે અમને મચાવે બચાવેા. મહાબલને દયા આવી કે નિર્દોષ માણુસા માર્યા જશે તેથી પાણી છાંટયું. એટલે દેવે તરત અગ્નિ ખૂઝાવી નાંખી. લેાકેા કહેવા લાગ્યા આપુ! હવે તેની પત્નીને દઈ દા. નહિતર જીવતા નહિ રાખે પણ હજુ રાજાની બુદ્ધિ સુધરતી નથી. પ્રધાન તરીકે જીવા પ્રધાનના દીકરાને નીમ્યા. મહાખલ કહે હે રાજા! હવે તમારે જીવવું હાય તે મારી પત્નીને આપી દો. રાજા કહે છે તમે ખૂબ સાહસિક પુરૂષ છે માટે ત્રીજુ એક કામ કરી આપે! પછી તમને તમારી પત્ની આપી ઇશ.
હું પીઠના ભાગ જોઇ શકું”.-હું મારી આંખ સન્મુખ તે બધું જોઇ શકું છું પણ મારી પીઠના ભાગ જોઇ શકતા નથી તે મને બતાવે. આ શબ્દો સાંભળતા કુમાર એકદમ ધે ભરાયા ને આલ્યું કે તારી પીઠ જોવાથી તને શુ ફાયદો થવાના છે? તેમ કહેતાની સાથે દાંત કચડીને રાજાની ગરદન એવી જોરથી પકડી કે ડે!કને ઠેકાણે મુખ આવ્યું ને મુખને ઠેકાણે ગરદન આવી. લે હુવે જોયા કર. આથી જીવામંત્રીને દીકરા એકદમ ધમાં આવીને ખેળ્યે તે મારા માપને મારી નાંખ્યા અને રાજા સાહેબની આ સ્થિતિ કરી? હમણાં તને બતાવી દઉં છું. આ સમાચાર વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગયા. અંતેઉરમાં ખુખર પડી કે રાજાની આ દશા થઇ છે. કુતુડુલ જોવા આખું ગામ ઉમટયુ'. લેાકેા ખેલવા લાગ્યા લે પાપી ! તારા પાપનું ફળ ભેગવ. રાણીએ કરગરવા લાગી કે સિદ્ધપુરૂષ! તુ યા કર અને અમારા પતિની ભૂલને માક્ કર તેથી મહામલે રાજાની ડોક ઠેકાણે લાવી દીધી. રાણીઓએ રાજાને ખૂખ `સમજાવ્યા કે તમે તેની કન્યા પાછી આપી દો. તમને ઘણી સ્વરૂપવાન કન્યાઓ મળશે પણ રાજા તેના