________________
શારદા સરિતા
૯૫૯
થઇ ગયુ` કે આતા જૈનધમી નથી. શ્રેણીક રાજા આ સમયે મૌધમી હતા. ચલ્લણાએ શ્રેણીક રાજાને જૈનધમી બનાવી દીધા. તમારા ઘરમાં આવી ચેલ્લણા હાય તે તાકાત નથી કે તમે ખીજે જઇ શકે.
ટૂંકમાં જ્ઞાની આત્માએ ભેગા થાય ત્યારે જ્ઞાનની વાતે કરે અને જ્ઞાનની વાતે કરનાર આત્મા ધર્મની વાતમાં વાયદા નહિ કરે કે આજે નહિ કાલે ધર્મધ્યાન કરીશ. વાયદો કરે તે સંસારના કાર્યમાં કરો પણ ધર્મના કાર્યમાં ન કરો. જે ધર્મકાર્યમાં વાયદા ન કરે તેને આત્મસુખના ફાયદા થાય અને જેને આત્મસુખને ફાયદા થાય તે વીતરાગના કાયદાને અનુસરે છે. તે આત્મા આત્મરગે રગાઈ જાય છે. જેને આત્માની પડી છે તેને પુદ્ગલની પંચાત નથી. જ્યાં પુદ્ગલ છે ત્યાં પચરગી રગ છે. આત્મા તે એકર’ગી છે. શુકલશ્યાને વર્ણ શ્વેત છે. શુકલ ધ્યાનના વણુ શ્વેત છે ને આત્માને પણ કના કાજલ પેઇને આપણે શ્વેત બનાવવા છે. અમારી બહેને કપડામાં મેચીંગ કરે છે. જેવા કલરની સાડી હાય તેવા કલરને ચાંલ્લા, મગડી-ઘડિયાળને પટ્ટો—આ મેચીંગ કરવા પડે છે. પણ જુઓ જેણે પચરગી રંગ છોડીને શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં છે તેને મેચીંગ કરવા જવું પડતુ નથી. શ્વેત કલર ગમી જશે તે જરૂર આત્મા ઉજળા ખનશે. જો આત્માને ક રૂપી કેદમાંથી મુકત કરાવવા હાય તે। સંસારના પચરંગી રંગને છોડીને એકર’ગી અનવુ પડશે. જયાં સુધી પુદ્ગલ પ્રત્યેના રાગ છે, કુટુંબ પરિવાર પ્રત્યેનેા શગ છે ત્યાં સુધી આત્મા અંધનમાંથી મુકત બની શકવાના નથી.
એક વખત એક રાજાના રાજયમાં એક બળવાન મલ્લ આવ્યે ને તેણે રાજાની પાસે જઇને કહ્યું કે હું, એક ખળવાન મલ્લ છું. આપના રાજ્યમાં આવે! કોઇ મલ્લ છે કે મારી સાથે હરીફાઇમાં ઉતરી શકે. જો મને તમારા ગામના કોઈ પણ માણસ કુસ્તીમાં હરાવે તે જીવનભર હું તેને દાસ થઇને રહીશ. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યે કે જે આ મલ્લને જીતશે તેને રાજા મેટું ઈનામ આપશે ને હારશે તેને રાજા ફ્રાંસી દેશે. આ શરત સાંભળી તેને હરાવવા કઈ તૈયાર ના થયું. આ વાત કેખાનામાં રહેલા કેદીઓના કાને ગઇ. તેમાં એક યુવાન અને પહેલવાન કેદીએ રાજાને કહેવડાવ્યું કે હું તેની સાથે કુસ્તી કરવા તૈયાર છું. એટલે રાજાએ તેના જેલરને આજ્ઞા કરી કે એ કેદીની એડી તેાડીને એને કેમાંથી મુકત કરે! ને મલ્લની સાથે કુસ્તી કરવા માકલા. એટલે તરત જેલરે તેની પાસે જઇને વાત કરી અને ખેડી તાડવા હથિયાર લેવા માટે જાય છે ત્યારે તેણે કહ્યું ભાઇ! મારા હાથ-પગની એડી તેાડવા માટે કાઇ હથિયારની જરૂર નથી. તરત એવું ખળ કર્યું કે એક ઝાટકે તેની ખેડીએ તૂટી ગઈ. આ જોઇ જેલર સ્તબ્ધ બની ગયા કે શું આનુ ખળ છે! આ તે! કાઇ મહાન મળવાન લાગે છે! તરત જેલરે એને પૂછ્યું-ભાઇ! તુ આટલા બધા બળવાન છે તે શા માટે આ જેલખાનામાં કેદી બનીને પડી રહ્યા છે. તારી જાતે ખેડી તાડીને કેમ ભાગી ગયા નહિ? ત્યારે કેટ્ટીએ