________________
૯૫૮
શારદા સરિતા
અને મને પણ લાગ્યું કે મારી યુવાની ચાલી ગઇ. મારી ઉંમર પણ માટી થઈ ગઈ છે. થેડી જિંદગીમાં મારે શા માટે પાપ કરવું જોઇએ? મારે હવે આ મુદ્રિકા નથી જોઇતી એટલે મેં ઢાનમાં આપી દીધી ને આપનું ખૂન કરવાનું માંડી વાળ્યું.
પછી રાજાએ કુંવરીને પૂછ્યું-બેટા ! તે શા માટે નવલખે હાર દાનમાં આપી દીધે! ? ત્યારે કુવરી કહે છે પિતાજી ! હુ′ ૪૫ વર્ષની થઇ પણ હજુ આપે મને પરણાવી નથી. એટલે આજે મે નિર્ણય કર્યા હતા કે ગમે તે છોકરાને લઇને મારે ભાગી જવું. એ કારણથી આજે સારા દાગીના અને વસ્ત્ર પહેરીને આવી હતી પણ નાટક જોવા એસી ગઈ પણ નટના શબ્દો સાંભળીને હું જાગૃત બની. એણે કહ્યું-મહાત ગઈ મગર થાડી રહી”. એટલે મને થયું કે મારી ૪૫ વર્ષની ઉંમર થઇ. હવે શા માટે મારા પિતાના કુળને લાંછન લગાડવું જોઈએ! એટલે ભાગી જવાના વિચાર માંડી વાળ્યે ને નવલખા દ્વાર દાનમાં આપી દીધે. કુંવર અને કુંવરીને! જવાબ સાંભળી રાજાને પણ પેાતાની ભૂલને ખૂબ પશ્ચાતાપ થયો કે અહા ! હું આવડો મેટો થઈને મારી ફરજ ચૂકયા ત્યારે દીકરા અને દીકરીની કુબુદ્ધિ થઈ ને ! ધિક્કાર છે મને ! કુંવર સમજ્યા, કુંવરી સમજી પણ હું ન સમયે. મારી પણ બહેાત ગઈ મગર થાડી રહી.” શા માટે રાજ્યના માહ રાખવા જોઈએ ! હવે મને તેટલી આત્મસાધના કરી લઉં.
નટના સહેજ શબ્દથી રાજા-રાજકુમાર અને રાજકુમારી બધા જાગૃત થઈ ગયા. એલે, આશ્રવના સ્થાનમાં પણ સવર થયા ને? ત્રણનુ જીવન પવિત્ર અની ગયું. જ્ઞાની આત્માએ' કચરામાંથી પણ રત્ન શેાધે છે.
“જ્ઞાની કરે એવી વાત સંસારને મારે લાત
જ્ઞાની પુરૂષ ભેગા થઈને વાતા કરે પણ એની વાતમાં વૈરાગ્ય ભર્યાં હાય. સસારના ગામગપાટા મારવાની વાતે ન હેાય.
શ્રેણીક રાજાના ચેલણા રાણી સાથે લગ્ન થયા. અભયકુમારે કટ કરીને ચલ્લણાને શ્રેણીક રાજા સાથે પરણાવી હતી. પરણ્યાને પહેલી રાતે ચેન્નણા રાણી કહે છે સ્વામીનાથ! આજે આપણે શું કરીશું? ત્યારે શ્રેણીક રાજા કહે છે ચેપાટ રમીએ. ત્યારે ચેલ્લણાદેવી કહે છે ચાર ગતિની ચાપાટ તેા ઘણી રમ્યા પણ હવે આત્માની ચેપાટ રમીએ. કંઇક ધર્મચર્ચા કરીએ. તમારી ચેલ્લુણાએ આવું કહ્યું છે ખરૂ ? (હસાહસ). ચેલણા ચેડારાજાની પુત્રી હતી ને ચેડારાજાને પણ પ્રતિજ્ઞા હતી કે મારી દીકરી જૈનને પરણાવુ, ચેલ્લણા રાણી કહે છે સ્વામીનાથ! ધર્મચર્ચા કરીએ. શ્રેણીક કહે ભલે પરણ્યાની પ્રથમ રાત્રે ધચર્ચા કરવા બેઠા ત્યારે ચલ્લણા કહે છે સ્વામીનાથ !જિન શબ્દની વ્યાખ્યા કરો. ત્યારે શ્રેણીક કહે-છે ચેલ્લા ! હું આવા માટે રાજા અને તુ મને આવે! સામાન્ય પ્રશ્ન પૂછે છે? જિન એટલે પ્રેસ. જિન એટલે ઘેાડા ઉપર નાંખવાની ગાદી. ત્યાં ચેલ્લણાને