SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરવાથી સારી રીતે સિદ્ધ થાય છે કે મુનિને દાન આપતી વખતે સુમુખ ગાથાપતિ સમ્યગુદૃષ્ટિ હતા. તેને મિથ્યાદેષ્ટિ બતાવવું સ્વયંને મિથ્યાષ્ટિ બનાવે છે. આ પ્રકારે મેઘકુમાર પણ પોતાના પૂર્વ ભવ-હાથીના રૂપમાં સસલું વગેરે પ્રાણીઓની પ્રાણ-રક્ષા કરતા સમયે સમ્યકત્વી હતા, મિથ્યાષ્ટિ નહિ. આ વાત “જ્ઞાતાસૂત્ર'ના મૂળ પાઠથી સિદ્ધ થાય છે - ___ "तं जइ ताव तुम मेहा ! तिरिक्ख जोणिय भावमुवगएणं अपडिलब्द्धसम्मत्तंरयण लंभेणं से पाए पाणाणु कम्पाए जाव अन्तरा चेव सन्धारिए णो चेव vi fiqત્તે '' જ્ઞાતાસૂત્ર, ૧-૨૮ "तं, ते माटे तिहां तुम्मेन्तीजे भवे मे. मेघा । तिर्यंचरी योनि भावइ मु. उपना हता अ. अणपाम्यो अछतो सम्यक्त्व लीधो, रत्न पाम्यो से. तेसि करी ते प्राणीनी अनुकम्पाइ, जा. दयाइकरी जा. यावत्-तिहां पग ऊंचो राख्यो तेणे मनुष्य भव પામ્યો !'' આ ટબ્બો ખૂબ પ્રાચીન છે. તેને ૧૭૬૮માં લખ્યો છે. આ ટબ્બામાં “ગપવિત્નદ્ધ સત્તા રયUT નંબે' અર્થ કર્યો છે કે “સા પામ્યો-મછતો સંધ્યત્વે નાથો-રત્ન પાળ્યો.” અર્થાત્ હાથીએ પહેલા નહિ પ્રાપ્ત કરેલ સમ્યકત્વ રૂપી રત્નને તે સમયે પ્રાપ્ત કર્યો. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સસલું વગેરે પ્રાણીઓના પ્રાણોની રક્ષા કરતા સમયે હાથી સમ્યગુર્દષ્ટિ હતો. ‘અપત્નિ દ્ધ સમત્ત યUT નંબે' આ સામાસિક પદનો અર્થ છે - “મપ્રતિ વ્યં अप्राप्तं यत् सम्यक्त्व रत्नं तल्लभते इति अप्रतिलब्ध-सम्यक्त्व रत्न लंभस्ते ।' પહેલા ક્યારેય ન મેળવેલા સમ્યકત્વ અને રત્નને પ્રાપ્ત કરવાથી. આ પાઠથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે હાથીએ સસલું વગેરે પ્રાણીઓની રક્ષા કરી, એ સમયે તે સમ્યકત્વી હતો. કારણ કે અનુકંપા પણ એટલી ઊંચી ભાવના સમ્યગુદૃષ્ટિમાં જ આવી શકે છે, મિથ્યાષ્ટિમાં નહિ. જે પ્રાણી અન્ય પ્રાણીઓ માટે પોતાના શરીરના ઉત્સર્ગ કરવા તત્પર થઈ જાય છે, તે વિવેકસંપન્ન પ્રાણી મિથ્યાષ્ટિ કેવી રીતે થઈ શકે છે ? પ્રાણ રક્ષારૂપ આ દયા સમ્યકત્વનું ચિહ્ન છે. તેથી હાથી દ્વારા કરેલી પ્રાણરક્ષાનું કાર્ય મિથ્યાત્વ દશામાં નથી, પરંતુ સમ્યગુષ્ટિ પ્રાપ્ત થવાથી થાય છે, આ વસ્તુસ્થિતિને સમજી લેવી જોઈએ. અહીં કતિશય સૈદ્ધાંતિક આ પ્રશ્ન ઊભો કરે છે કે ક્રિયાવાદી સમ્યગુષ્ટિ મનુષ્ય-તિર્યંચ કેવળ વૈમાનિક દેવનું જ આયુષ્ય બાંધે છે, આવું સિદ્ધાંતમાં કહ્યું છે. સુમુખ ગાથાપતિ અને હાથીએ મનુષ્યાયુનો બંધ કર્યો હતો. આનાથી સિદ્ધ થાય છે કે તેઓ સમ્યગૃષ્ટિ ન હતા. જો તેઓ સમ્યગુષ્ટિ હોત તો વૈમાનિક દેવનું આયુષ્ય બાંધતે. આ સૈદ્ધાંતિક આપત્તિનું સમાધાન સ્વતંત્ર પ્રકરણ દ્વારા કરવામાં આવશે. (પ૩૦) DOOT) જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy