________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
આ રીતે ભગવાન કહે છે કે-કમની આવી વિચિત્ર ગતિ છે. પૂર્વીભવના તે તે કર્માંના પિરણામે તે તે રીતે તમારે સયેાગ થયા અને કર્મ ભાગવવું પડયું.
ચંદ્રરાજાને વૈરાગ્ય
ચંદ્રરાજાને પૂર્વભવ સાંભળીને વૈરાગ્ય થયા. ત્યારે પ્રભુએ કહ્યું–વિલંબ શા માટે કરવા ? ચંદ્રરાજાએ ગુણાવલીને, પ્રેમલાલચ્છીને ખેાલાવીને વાત કરી. તેઓ ખેલી કે હુમે સ'સારમાં શા માટે રહીએ ? આથી ગુણશેખરકુમારને રાજગાદીએ બેસાડયેા. મણિશેખર આદિ પુત્રને બીજા બીજા રાજ્યે આપ્યાં. સાતસો રાણીએ, સુમતિ મત્રી અને શિવકુમાર નટ તે પણ
કહે કે અમે પણ સંયમ લઈશુ.
દીક્ષા મહેાત્સવ
ગુણશેખરકુમારે દીક્ષા મહેાત્સવ કર્યાં અને ચંદ્રરાજા સાતસેા રાણીએ, મંત્રી, શીવકુમાર, શિવમાલા અધાએ દીક્ષા લીધી.
ક્રમે ગિરિરાજ પર આવ્યા. કેવલજ્ઞાન પામ્યા. હજાર વર્ષ ચારિત્ર પર્યાય પાળી, ૩૦ હજાર વર્ષીનું આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધાચલ પર મેક્ષે ગયા. સુમતિ મત્રી, શિવ, ગુણાવલી, પ્રેમલાલચ્છી વગેરે પણ કેવલજ્ઞાન પામી મેક્ષે ગયાં. શિવમાલા વગેરે અનુત્તર વિમાનમાં ગયા.
આ રીતે સૂર્યકુંડના પ્રભાવ પર ચંદ્રરાજાની કથા સ'પૂર્ણ'. (ચંદ્રરાજાનેા રાસ) શ્રીગિરિરાજના માહાત્મ્ય પર નાની નાની કથાઓ
(૧) સુશર્મા બ્રાહ્મણની થા
* મહાવિદેહક્ષેત્રમાં પશુગ્રામમાં સુશાં નામના એક મૂર્ખ શિરામણી બ્રાહ્મણ રહેતા હતા. તેને એક પત્ની, પુત્ર અને પુત્રી હતાં. નગરમાંથી ભીખ માગી લાવી જેમ તેમ નિર્વાહ કરતા હતા.
એક વખતે તે ગામમાં ભીખ માંગવા ગયા, આખા દિવસ ફરવા છતાં કંઈ પણ ભિક્ષા મળી નહિ તેથી કંટાળીને ખાલી પાત્રે ઘેર આવ્યા. તેથી સ્ત્રી તેના ઉપર ખૂબ ગુસ્સે થઇ. તેણે સમજાવવા છતાં તે સ્ત્રી શાંત થઈ નહિ એટલે સુશર્માએ તેને એક પત્થર માર્યાં. પત્થર મ સ્થાનમાં વાગવાથી થેાડીવારમાં સ્ત્રી મરણ પામી. પેાતાની માતાને મરણ પામેલી જોઇ પુત્ર-પુત્રી પિતાને કહેવા લાગ્યા કે, ‘અરે અધમ બ્રાહ્મણ તેઆ શું કર્યું? મારી માતાને મારી નાંખી? *શ્રીશત્રુ ંજય ગિરિરાજ સ્પર્શના પુસ્તકના આધારે
(૫૪)