________________
નાની નાની કથા
પુત્રના વચનથી ક્રોધ પામેલા બ્રાહ્મણે પુત્ર અને પુત્રીને પણ મારી નાખ્યાં. ભાગવા જતાં રસ્તામાં ગાયથી સ્ખલના પામતાં ગાયને પણ મારી નાંખી.
આ રીતે ઘાર કૃત્ય કરવાથી તેને પકડવા માટે રાજપુરુષો તેની પાછળ પડયા. આથી ભયના માર્યાં નાસતાં નાસતાં સુશર્મા એક ખાડામાં પડ્યા અને તીવ્ર વેદના સેગવી મરણ પામી સાતમી નરકમાં ઉત્પન્ન થયેા.
સાતમી નરકમાં ઘાર વેદના ભોગવીને ત્યાંથી મરીને તે કઈ વનમાં સિંહ થયેા, ત્યાંથી ચેાથી નરકમાં ગયા, પછી ચંડાલ થઈ ક્રી સાતમી નરકમાં ગયા પછી ત્યાંથી મરી વિષ સપ થયા.
એક વખતે રાફડા પાસે મહાવ્રતધારી મુનિવર જોવામાં આવતાં એકદમ કુફાડા મારતા મુનિને કરડવા દાઢ્યા, પણ મુનિને ભય વિનાના જોતાં સપ` વિચારમાં પડી ગયા કે મારા એક ફુંફાડાથી મનુષ્યા ભયભીત થઈને નાશભાગ કરી મૂકે છે જ્યારે આ મારાથી જરાયે ત્રાસ કેમ પામતા નથી ?’ આમ વિચાર કરતા સર્પ મંદમંદ ગતિએ મુનિ પાસે પહેાંચ્યા. તે વખતે મુનિ વિદ્યાધરાને શ્રીશત્રુંજય માહાત્મ્ય કહી રહ્યા હતા. તેથી તેને પણ સાંભળવામાં આવ્યું. લઘુકમ પણાના ચેાગે સર્પને તરત જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી સર્પને પેાતાના પૂર્વભવા સાંભળ્યા અને મુનિને ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી અનશન કરવાની ભાવના જાણી, મુનિએ અનશન કરાવ્યુ. એટલે વિદ્યાધરોએ તે સર્પને શ્રીસિદ્ધૃગિરિજી ઉપર મૂકી દીધેા. સર્પ મરણ પામી ઇશાન દેવલેાકમાં સુંદર સ્વરૂપવાળા દેવ થયા. (રાયણ પગલાની દેરી પાસેના પગલાની દીવાલમાં સાપને ગેાખલા છે એમ મારા ખ્યાલ છે. સંપાદક)
(૨) માર
એક વાર શ્રીઆદિનાથ પ્રભુ, શ્રીશત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે. ત્યાં એક મયૂર બીજા કેટલાક મયૂરા સાથે આવ્યા અને પેાતાના પીંછા વડે પ્રભુને જાણે છત્ર ધરા ન હેાય તેમ ભક્તિથી પીંછા પહેાળાં કરતા હતા.
ધ્યાનના અંતે પ્રભુએ મયૂરને એધ કર્યાં. ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂર સાથે ત્યાં રાયણુ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણુ નજીક જાણી પ્રભુએ તેને અનશન કરાવ્યું. મયૂર ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચેાથા દેવલાકમાં દેવ થયા. પેાતાને સ્વ
(૫૫)