________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન
ત્યાં જાય છે. પુછ્યુ કે હે સુંદરી! તું અહીં એકલી કેમ ? તે એલી મારુ' દુ:ખ દૂર કરો. તમે મને સ્વીકારે. મારી પ્રાનાના ભંગ ન કરશે. તું આવી અટિત વાત ન કર. તારા પિત સાથે તને મેળવી આપું. તે રાષથી ખાલી હું મરી જઈશ તો સ્ત્રી હત્યાનું પાતક તને લાગશે. ચંદ્ર ખેલ્યા કે તેના કરતાં શીયળ ભંગનુ પાતક મેટું છે. તું મારી ખહેન કે માતા છે. આ તારી જીદ છેડી દે. શીયળમાં તેને દૃઢ જાણી દેવાએ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરી. તે પેાતાને સ્થાને ગઈ. ચંદ્રરાજા પ્રેમલા પાસે આવ્યેા.
પાતનપુરથી પ્રયાણ
પેાતનપુરથી આગળ પ્રયાણ શરું થયું. રસ્તામાં આવતાં રાજાઓએ નજરાણું આપ્યું અને કન્યાએ પરણાવી. ક્રમે સાતસે કન્યાઓને પરણ્યા. પેાતાના નગર આભાપુરીએ પહોંચ્યા. સામૈયું કર્યુ. સાતસા રાણીઓને જુદા જુદા મહેલ આપ્યા. પોતે ગુણાવલીના મહેલે ગયા. ગુણાવલીએ સુંદર રસવતીથી પતિને જમાડયા. ચંદ્રરાજા સુખ ભગવે છે. સાતસા રાણીઓમાં શાય ભાવ નથી. ગુણાવલીને પટરાણી બનાવે છે.
ચંદ્રરાજા અને ગુણાવલી
એક અવસરે સુખ દુઃખની વાત કરવા, રાજા અને ગુણાવલી રાણી બેઠાં છે. અમૃત કરતાએ મીઠી વાતા કરે છે. સેાળ વર્ષ વિરહમાં કેમ કાઢયા ? તે સમય તા કાયેા, પણ ખરેખર હું પ્રેમલાલચ્છીને આભાર માનું છું કે-સિદ્ધાચલ પર ગયા ને મારે પતિ કર્યાં. રાજાએ મશ્કરીમાં કહ્યું કે—“મારા તા આભાર જ નહિ?” તમારા ઉપકાર તેા કેમ ભુલાય? સાસુની અવળી શિખામણે ચઢી, તેનું ફળ આ જ ભવમાં ભગવ્યું. શિવમાળા સાથેના જે દિવસેા ગયા તે તે જુદા જ ગયા. ચંદ્ર ખેલ્યા આ બધી વાત મારા મગજ બહાર નથી.
નટને બદલા
ચંદ્રરાજાએ સભા ભરી શિવકુમાર નટને ખેલાવ્યા. ગામે અને બીજો ગરાસ નટને ભેટ આપ્યા.
ગુણાવલીને શુભ સ્વપ્ને સુચિત ગર્ભ રહ્યો. ક્રમે પુત્ર જન્મ્યા. ગુણુશેખર એવું તેનું નામ પાયું. પ્રેમલાલચ્છીને પુત્ર જન્મ્યા. તેનું નામ મણિશેખર પાડયું. અને કુમારે। શેલે છે. ચંદ્રરાજા ત્રણ ખંડનું રાજ્ય ભાગવે છે.
(પર)