________________
સુર્યાવર્ત-સૂર્યકુંડને મહિમા
પિપટને કાગળ ગુણાવલીએ પત્ર લખ્યો છે, જુરે છે. એટલામાં એક સૂડે આવ્યો. તું આમ કેમ છે? મને કહે હું તારું દુઃખ દૂર કરું. મારા પતિ પરદેશ છે માટે ચિંતા કરું છું. સૂડાએ કહ્યું “કાગળ લખીને મને આ૫, હું તેને પહોંચાડી દઈશ.” સૂડે આવ્યો ને પત્ર પહોંચાડે. ચંદ્રરાજાને પત્ર મળતાં, રાણુને મળ્યા એટલે જ આનંદ થયે.
આભાપુરી જવાનો વિચાર ગુણાવલીને પત્ર વાંચીને રાજા ઉદાસ થયે. પ્રેમલાએ ઉદાસપણાનું કારણ પુછ્યું? ગુણાવલીને પત્ર આવ્યા છે. પ્રેમલાએ કહ્યું મારી બહેનને પત્ર આવ્યો હોય તે તેને અહિં તેડાવે. તેની દાસી થઈને હું રહીશ. ચંદ્રરાજાએ કહ્યું પ્રિયે! વીરમતીના દુભવેલા, સિમાડાના રાજા, રાજ્યને ઉપદ્રવ કરે. રાજ્યનું તે રક્ષણ કરવું જ જોઈએ. પ્રેમલા સમજી ગઈ. પિતાને સમજાવવા ગઈ. આભાનગરીથી તેડું આવ્યું છે. પતિદેવને ગયા વગર છુટકે નથી. રાજાએ ચંદ્રરાજાને જવા માટે ખુશીથી રજા આપી. પુત્રીને પુછ્યું તારી શું ઈચ્છા છે? પ્રેમલા બેલી કે “જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં પતિ ત્યાં પત્ની. પતિ સાથે જવાની.”
મકરધ્વજ રાજાએ પુત્રીને આપવા યોગ્ય બધું આપ્યું અને શિખામણ પણ આપી. ચંદ્રરાજાને આપવા ગ્ય આપ્યું અને કહ્યું કે અમારી પુત્રી તમારે આધીન છે, તેને સંભાળજે. અમને પણ સંભાળજો. બધાએ રજા આપી. ચંદ્રરાજાને તિલક કર્યું. ચાલતાં તલાટીએ વંદના કરી. વિમલાચલ પર ચઢ્યા. જાત્રા કરી.
લીલાધરનું આવવું શીવકુમાર નટ વગેરેને સાથે લીધા. રેજ નાટક વગેરે જોતાં, રેજ પ્રયાણ કરે છે. માર્ગમાં પતનપુર આવ્યું કે જ્યાં કુકડાને અવાજ સાંભળી લીલાધર પરદેશ ગયે હતે. તે પણ તે જ દિવસે પિતનપુર આવ્યા. ત્યાં લીલાવતીને કુકડાની ઉપર પ્રેમ હતો એટલે તેને જમવા નેતરી અને સાસરવાસે સારી રીતે આપે.
રાત્રે ચમત્કાર ઈદ્રમહારાજે સભામાં કહ્યું કે–વીરમતીએ ગુણાવલીના પતિ ચંદ્રરાજાને કુકડો કર્યો હતે. તે ચંદ્રરાજા થયેલ છે. તેને કઈ શીલથી ચુકવી શકે તેમ નથી. શ્રદ્ધા નહિ કરનારે એક દેવ પરીક્ષા કરવા આવ્યા. સ્ત્રીનું રૂપ લઈ તે એક સ્થાનમાં કરુણ રુદન કરે છે. તેથી ચંદ્રરાજા
(૫૧)