________________
સૂર્યાવત – કુંડના મહિમા
વિમલા પુરીમાં નટ
વિમલાપુરી આવ્યા અને તે જ આંબા નીચે પડાવ નાંખ્યા. જ્યાંથી પ્રેમલા લચ્છીને ભાડે પરણ્યા હતા. કયાં આભાપુરીને કયાં વીમલાપુરી ! પ્રેમલાલચ્છીનું ડાબુ અંગ કર્યું, ખુશી થઈ અને સખીએને કહેવા લાગી કે કુળદેવીએ સાળ વ કહ્યાં હતાં તે પૂરાં થવા આવ્યાં. કાંઈ સ ંદેશ નથી, વચન કેવી રીતે સત્ય થશે. ? નટ પાંજરુ લઈ ને દરબારમાં આવ્યા. કયાંથી આવ્યાં ? સારઠ દેશ અને વીમલાપુરી જોવા, આભાપુરીથી આવીએ છીએ.
પ્રેમલાને કુકડા
શીવમાલાએ કુસુમના ઢગલા પર પાંજરુ મુકયુ, શીવમાલાનું સુ ંદરરૂપ હતું. રાજા વગેરે આવ્યા અને નાટક જોવા પ્રેમલાલચ્છીને પણ ખેલાવી. આ નટો આભાપુરીથી આવ્યા છે. નાટક કરી શીવકુમાર નટ રાજા પાસે આવ્યા. રાજાએ ભેટ આપી. પ્રેમલા કુકડાને ચાહે છે. અને કુકડો પ્રેમલાને ચાહે છે. કુકડા સમજે છે કે આ મારી રાણી. બન્નેને દૃષ્ટિ મેલાપ થયા. પ્રેમલાએ પાંજરા સામુ જોયું. કુકડો પ્રેમલા પરથી દૃષ્ટિ ફેરવી શકયા નહિ, પ્રેમલાએ કુકડાને પાંજરામાંથી કાઢી હાથથી પપાળ્યા. કુકડા રાજી થયા. હૃદયપર ચાંચ મારે છે. તારા હૃદયમાં સમાવું પછી પાંજરામાં મુકયા.
ફેંકડા કયાંથી?
રાજાના પ્રશ્ન-કુકડો કયાંથી લાવ્યા ? આભાપુરીના ચંદ્રરાજાને તેની ઓરમાન મા વીરમતીએ કુકડો બનાવ્યા હતા. તેને વીરમતી મારી નાંખતી હતી. અમે તેની પત્ની ગુણાવલી પાસેથી લાવ્યા. કુકડાએ પેાતાની ભાષામાં શીવમાલાને સમજાવી. કુકડાને લઈને ફરતા ફરતા નવ વર્ષ અત્રે આવ્યા છીએ. આ વાત સાંભળીને મકરધ્વજ રાજા ખુશી થયા. નટે ચામાસુ રહેવાની આજ્ઞા માંગી. રાજાએ રજા આપી. અને કહ્યું તમેા રાજ કુકડાને રાજદરબારમાં લાવો ?
રાજાએ પુત્રીને કહ્યું-તારી વાત માનતા ન હતા પણ તારી વાત તદ્ન સાંચી નીકળી.
પ્રેમલાને કુકડાનું મીલન
નટે રાજાને પુછ્યુ આપને શે। હુકમ છે ? રાજાએ કહ્યું પ્રેમલાને કુકડા પર સ્નેહ છે. માટે કુકડા તમે આપો. તમારા પહાડ માનશું. શીવમાળાને કુકડાએ પોતાની ભાષામાં વાત
(૪૭)