________________
સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા
તેડાવી. પિતાજી એક પણ શબ્દ અસત્ય નહિ બેલું મારી વાત ખાટી પડે તેા જે કરવું હાય તે કરજો,” કન્યા ખેાલી સાગઠા બાજીમાં મને આભાનગરી કહી હતી અને ગંગાનું પાણી માંગ્યુ હતું. માટે તે આભાનગરીના છે. તેમને કાઢી મુકયા ને કનકધ્વજને મેાકલ્યા. મેં ન બેસવા દીધા એટલે વિષકન્યા કહ્યું. રાજાને તરકટના ભરાશે। થયા. મ`ત્રીએ આશ્વાસન આપ્યું.
રાજ દામાં
રાજ દરબારમાં સિંહલ રાજાને, રાણીને, હિ'સકમંત્રીને, કનકધ્વજને, તેની ધાવને એલાવ્યા. સિંહપુર વિવાહ કરવા મેાકલેલા ચારેને ખેલાવ્યા. તેમણે કબુલ કર્યું' કે અમે નજરે જોયા નથી. અમને તેા માસાળ ભણે છે. તેમ કહ્યું હતું. તેથી નક્કી કર્યું.
મંત્રીએ કહ્યુ` આ સિંહલ રાજાનું કપટ લાગે છે. પાંચેને કબજે રાખવા. કેદ્દીપણે તેમને રાખ્યા.
પ્રેમલા પાસે દાનશાળા મંડાવી. આવનારને સમાચાર પુછે છે. આભાનગરીના ચંદ્રરાજા જેવા કોઇ તેજસ્વી અમે નથી જોયા.
જ ઘાચારણ મુનિ આવ્યા—દેશના સાંભળવા બધા ગયા. પ્રેમલા શુદ્ધ સમ્યકત્ત્વધારી થઈ. મુનિએ કહ્યું કે નવકારના પ્રતાપે ને શાસનદેવના પ્રતાપે સેાળ વર્ષે તારા સ્વામી મળશે.
એક દિવસ એક યેગીની આવી. પ્રેમલાએ પુછ્યુ ત્યારે કહ્યુ કે પૂર્વદેશમાં રહું છું. ચંદ્રરાજાના ગુણ ગાઉં છું. તેની અપરમાતાએ તેને કુકડા બનાવ્યા છે. આ વાત સાંભળીને તેના પિતાએ કહ્યુ' કે પુત્રી તારી વાત સાચી છે.
આભાપુરીમાં શુ થયું.
એક મહિના થયા પણ ગુણાવલીએ ચંદ્રરાજાની વાત કોઈને કહી નથી. મંત્રીએ કહ્યુ તમેા આનંદમાં રહેજો. વીરમતી પાસેથી વાત મેળવીશ. વીરમતી કહે મંત્રી શુ છે. વાંક તારા છે. અને પાો મને કહેવા આવે છે.? તારે ચંદ્રની વાત વધારે છેડવી નહિ. હું રાજા તુ મત્ર. એમ જાહેર કરી દે. મંત્રીએ કબુલ કર્યું. એટલે રાજી થઈ.
મંત્રીએ પુછ્યું પંખીને પાંજરામાં કેમ પુયું છે ? રાણીએ રમાડવા રાખ્યું છે. ગુણાવલીને રુદન કરતી જોઇને કુકડાએ અક્ષર લખીને સમજાવ્યું. કુકડા જ મારા પતિ છે.
(૪૫)