________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
થોડું ખાધું ત્યાં ગંગાનું પાણી માંગ્યું. આ રીતે ચંદ્ર નિશાન આપ્યું. ત્યાં તે હિંસક મંત્રી નિકલવાનું કહે છે. ત્યાંથી રથમાં બેસાડીને સિંહરાજ પોતાને ત્યાં લઈ જાય છે. ચંદ્રરાજા નીકળી ગયે, અડધી રાત થઈ છે. વીરમતી ચાલે, બને ઝાડ પાસે આવ્યા, ચંદ્ર આવીને તેમાં ભરાયે, વીરમતીએ પુછયું ત્યાં કનકધ્વજ કુમાર કે હતો ? ગુણાવેલી બોલી કે તમારા કુમાર હતા, ખોટું. તને તે બધે તે જ લાગે. વૃક્ષ આભાપુરીએ આવ્યું અને ઉતર્યા પ્રથમ ચંદ્રરાજ નીકળીને આવીને પલંગ પર સૂતા. જગાડવા સેટી લગાડી તો આળસ મરડીને ઉઠા. રાણીએ પ્રભાતે ઉઠાડૂયા, સ્વપ્નની બેટી વાત કરી, ચંદ્ર રાજાએ પણ ખોટી વાત કહી.
ચંદ્રરાજા કુકડો
ગુણવલીએ ચંદ્રરાજાના શરીર પર કેટલાંક લક્ષણે લગ્નના જોયાં. વીરમતીને વાત કહી. તેણે કહ્યું ચિંતા ન કર, વીરમતી ચંદ્રરાજા પાસે તલવાર લઈને આવી, તારા ઈષ્ટદેવને સંભાળ. ગુણવલી બોલી મારા સૌભાગ્યને ચાંલ્લે ખંડિત ન કરશે, વીરમતી બેલી તે મારાં છિદ્ર જુવે છે. ચંદ્રને જીવંત રાખવા તેના ગળે દેરે બાંધ્યો, કુકડો થઈ ગયો, ગુણાવલી અંતરથી બળવા લાગી. ગુણાવલી કુકડાને રમાડે છે, ખોળામાં રાખે છે, સેનાના પાંજરામાં રાખે છે. લેક ચંદ્રરાજ કેમ નથી, એમ પુછે છે પણ તે કેઈને જવાબ દેતી નથી. વીરમતીએ કહ્યું કે તારે કુકડાને રાખ હેય તો પાંજરામાં લઈને ઝરૂખે ન બેસીસ, મને ન દેખાડીશ.
પ્રેમલાલચ્છીની દશા
ચંદ્રરાજાને કાટૂયા પછી પ્રેમલાલચ્છી પાસે કનકધ્વજકુમારને મોકલવામાં આવ્યો. તેને કહ્યું તમે કોણ છે? ભૂલા પડ્રયા દેખાઓ છે. તે બેઠો એટલે તે દૂર જતી રહી. હાથ પકડ્યો તે તરછોડી નાંખ્યો. સવારે રાજા, રાણી, હિંસક મંત્રી બધા દોડી આવ્યા. રાજા પણ ત્યાં આવ્યો. આ તમારી કન્યા વિષકન્યા છે. મકરધ્વજ રાજાએ વાત સાચી માની.
પ્રેમલાલચ્છીને પ્રશ્ન અને જવાબ રાજાએ પિતાના મંત્રીને બધી વાત કરી. મંત્રીએ કહ્યું કુંવરને જોયા છે? તે જન્મથી કેઢીઓ છે કે કેમ? તમે કાંઈ કરશે તે પસતાશે. રાજાએ પુત્રીને બોલાવી. રાજાએ હુકમ કર્યો “તેને મારી નાંખે” મારા લઈ ગયા. પુત્રીને કહે તમે તલવારની ધાર કેમ સહન કરશો? હું મંત્રીને કહીશ બીજાને નહિ. તેઓ કન્યાને સેંપીને, મંત્રીને બોલાવવા ગયા. મંત્રીને બધી વાત કહી. મંત્રીએ રાજાને જઈને કહ્યું કે પડદા પાછલ રાખીને તેની વાત સાંભળો. પુત્રીને
(૪૪)