________________
સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા
વીરમતી વિદ્યાના અળે રાજાને પણ વશ કરે છે, ચંદ્રકુમારને ગુણાવલી સાથે પરણાવે છે. એક વખત ચંદ્રાવતી રાજાના વાળ એળે છે. અને સફેદ વાળ જોઇને રાજાને કહે છે. ‘દ્રુત આવ્યે’ કયા દૂત ? ઘડપણું ! સફેદ વાળ રૂપી દ્ભુત. ચદ્રકુમારને વીરમતીને ભળાવી, રાજા રાણી શ્રીમુનિસુવ્રતસ્વામીના શાસનમાં, દીક્ષા લેછે.
હવે વીરમતી નિરંકુશ થયેલી ગુણાવલીને ભાળવે છે. એને રાજાના સુતા પછી દેશે જોવા પેાતાની સાથે લઈ જાય છે. જતાં પહેલાં ઉંઘતા રાજા પર સેાટી ફેરવે છે. અને રાજાને નિદ્રામાં નાંખે છે. એક વખત ચંદ્રરાજાને શકા પડતાં ઉંઘતા હેાય તેમ સુઇ રહે છે. બન્ને બહાર જાય છે, ત્યારે પાછળ પાછળ જાય છે, અને તે ઝાડ પર બેસે છે. તે ઝાડના પેાલાણમાં પાતે ભરાય છે. ઝાડ ઉડે છે. વીમલાપુરીના ઉદ્યાનમાં તે ઉતરે છે.
લગ્ન માટે ચંદ્ર રાજાને લઇ જવા
અહીં શું બન્યું છે તે જુએ રાજાને
દેવીએ કહેવુ છે કે–દરવાજે બે સ્ત્રીએની પાછળ આવેલ ચંદ્રરાજને તમારે પરણાવીને તે છેકરી તમારા છેકરાને આપવી. એટલે રાજાએ એ માણસા દરવાજે ગેાઠવ્યા છે, પહેલા પહેાર ગયા એટલે વૃક્ષ ઉપરથી તે ઉતરી, તેની પાછળ ચદ્ર ગયા. સેવકે તેને સિડુરાજા પાસે લઈ ગયા. ચંદ્રે પુછ્યુ કે ભાઇએ શુ છે ? ત્યારે સિંહલ રાજાએ કહ્યું કે નકજ સાથે પ્રેમલાલચ્છીને પરણાવવાની માંગણી છે પણ તે કાઢીએ છે, એટલે કુલદેવીની આરાધના કરી. તેથી તેને આ પ્રકારે કહ્યુ. તેથી તમાને લઈ જઇએ છીએ. પ્રેમલાલચ્છીને પરણીને તમારે કનકધ્વજને આપવાની છે.
પ્રેમલા લચ્છી સાથે લગ્ન
વરઘેાડા નીકલ્યાગુણાવલી વીરમતીને કહે છે કે આતા ચંદ્ર દેખાય છે. વીરમતી કહે તને તેા બધા ચંદ્ર જ દેખાય, ચારીએ આવ્યા લગ્ન થયાં, પ્રેમલાએ માતુ ખેાલીને ચદ્રને જોયેા, ઉતારે ગયા, સારીપાશે રમવા બેઠા. ચંદ્ર ક્ષેાક ખેલ્યા
આભાપુરીની વસઇ, વિમલપુરે સિહરા અપસ્થિય રસ પેમસ, વિહિ ત્યે હવઈ નિ’હા
સમુગ્ગએ ।
ચંદ્ર રાજાએ પાશા નાંખ્યા, પ્રેમલા નીચે પ્રમાણે મેલી, પણ ચંદ્રના ભાવ ન સમજી.
સિએ સિસ આગાસે, વિમલપુરે ઉગીએ જહાસુખ... ।
જેણામિ જાએ જોયા, સ કરી સઈ તસ્સ નિબ્બો। ।।
(૪૩)