________________
શ્રી શત્રુજય ગિરિરાજ દશન
વૃક્ષની નજીકમાં આવેલી શ્રી અજિત શાંતિનાથ ભગવાનની દેરીને દેખાવ છે. એમ કહેવાય છે કે સામ સામી રહેલી અજિત અને શાંતિનાથ ભગવાનની દેરી હતી. જેમાં દર્શન કરતાં પીઠ પડતી હતી તેથી નંદિષેણ ત્રાષિએ અજિતશાંતિ સ્તવ રચીને સ્તવના કરી, તેથી આ દેરીઓ અધિષ્ઠાયકે એક લાઈનમાં કરી.
ફેટો. નં. ૭૩ --છીપાવસહિની ટૂંકનો દરવાજો, દેરીઓ પરના શિખરે અને તેનું મૂળ શિખર દેખાય છે. દેરીઓના શિખરોની નીચે દિવાલ પર કોતરેલું મનોહર કામ દેખાય છે. સં. ૧૭૯૧માં ભવસારાએ બંધાવેલી આ ટુક છે. છીપા (ભાવસાર). આ
ક નાની હોવા છતાં અતિ નયનરમ્ય છે. ઈતિહાસકારે આને ચૌદમી સદીમાં થયેલી માને છે. ગિરિરાજ પૈકીના મનોહર મંદિરમાંનું આ પણ એક છે એમ ગણે છે.
ફેટો. નં. ૭૪ --નંદીશ્વરદ્વીપ ઊકે ઉજમબાઈનું મદિર. આમાં મેરૂના ફરતા ચાર દિશામાં તેર તેર ડુંગર ઉપર ચૌમુખજી છે. એટલે નંદીશ્વરદ્વીપનું દેરાસર કહેવાય છે. એ મંદિરને ફરતી બધી બાજુએ જાળીઓ વડે કરીને બધું બંધ કરેલું છે. તેને દેખાવ આમાં દેખાય છે. ઉપરનો ઘુમટ વિગેરે દેખાય છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના આ ફેઈ થતાં હતાં, તેથી ઉજમફઈનું દેરાસર કહેવાય છે.
ફેટો. નં. ૭૫ --નવકમાં અદબદજી આગળથી જોતાં દાદાની દૂકને વિસ્તાર આગળનો વિમળવસતિને શેડો વિસ્તાર, બાલાભાઈની ટૂંકને ખૂણે અને ડુંગર આમાં દેખાય છે.
ફેટો. નં. ૭૬ --નવકની બીજી એક બાજુથી જોતાં દાદાના દહેરાને છોડીને આગળનો ભાગ, બાલાભાઈની ટૂંકને ભાગ અને મોતીશાની ટૂકની છાયા આમાં દેખાય છે.
ફેટો. નં. ૭૭ –આ શ્રીસિમંઘરસ્વામીના દેરાસરનો પાછળનો ભાગ છે, તેને પાછળને ગેખલે એની ઉપરનું જાળીયું વગેરે દેખાય છે. શિખરની પાછળની કેરણી પણ ઘાટવાળી દેખાય છે.
ફોટો. નં. ૭૮ --અદબદજી આગળથી દેખાતી બાલાભાઈની આ સંપૂર્ણ ટૂંક છે અને ઊંચે જતાં વિમળ વસતિ તરફને થોડે ભાગ દેખાય છે. વચ્ચે થોડો ગિરિરાજ પણ દેખાય છે.
ફેટો. નં. ૭૯ --પીરની દર્ગા પાસેથી જેતા ઉપર દાદાની ટૂંક, વિમળવસહિ, શાંતિનાથનું દેરાસર દેખાય છે. તથા નવી ઓફીસ, ગેસ્ટ હાઉસ અને મોતીશાની ટૂંકને અડધો ભાગ દેખાય છે. રામપળ તરફની ઝાડીની રમ્યતા અને ત્રણ શિખરી દહેરાસર દેખાય છે.
(120)