________________
ફટાઓને સંક્ષિપ્ત પરિચય ફેટો. નં. ૮૦ --દાદાની ટૂકે ઊભા રહીએ અને દરથી વિહંગાવલોકન કરીએ એટલે સવા તેમની ટૂંકને કિલ્લે અને ચૌમુખજીના દેરાસરનું શિખર તથા એની પાછળનો એ ટૂંકનો ભાગ અને એની મનેહરતા દેખાય છે.
ફેટો. નં. ૮૧ –સવામની ટૂંકના મુખ્ય દહેરાસરના ફરતી દક્ષિણ પશ્ચિમના ખૂણુની દેરીઓ એટલા સહિત દેખાય છે. તેના કારણમય થાંભલાઓ અને તેની ઉપર એક એક થાંભલે ત્રણ ત્રણ નાટારંભ કરતી પૂતળીઓ એમ બધું દેખાય છે અને ઉપર ઘુમ્મટ જેવું દેખાય છે.
ફેટો. નં. ૮૨ ––સવાયના ચૌમુખજીના મંદિરના શિખરના ઉપલા માળથી ધ્વજાદંડ સુધીનું શિખરનો આ દેખાવ છે.
ફેટો. નં. ૮૩ –ચૌમુખજીના દહેરાસરના ગભારાના એક ખૂણાનો અને તેની જેઓના મંડપના ખૂણાનો આ દેખાવ છે. તેમાં મંદિરમાં કરવાની વ્યવસ્થિત દેખાય છે અને આયુધ સાથેના દિકપાલે પણ મને હર કોરણવાળા દેખાય છે. એ રીતે એ દહેરાસરની મનોહર કેરણું પણ આમાં દેખાય છે.
ફેટો. નં. ૮૪–સવામની ટૂંકના ચૌમુખજી ભગવાનના મંદિરના મૂળનાયક ભગવંત દેખાય છે અને બે બાજુના ભગવંતની છાયા દેખાય છે. ચૌમુખજી એટલે ચાર પ્રતિમાજી, પણ ફેટામાં તે એક દેખાય ને બે પ્રતિમાજીની બાજુ મનોહર દેખાય, આ રીતે આ ફોટો સવાસોમાં તે મંદિરની વ્યવસ્થિતતા અને ચૌમુખજીની વ્યવસ્થિતતા દેખાડનારા છે.
ફેટો. નં. ૮૫ --ખરતવસતિના રંગમંડપના મનહર કરણીવાળા કુંભા સહિતના આ મનોહર સ્થંભે છે.
ફેટો. નં. ૮૬ –નરશી નાથાનું દહેરાસર, નવટૂંકમાં સંપ્રતિ મહારાજના દેહેરાસરથી આગળ જતાં મરૂદેવી માતાના દહેરાસર પછી આ દહેરાસર આવેલું છે, તેનો સંપૂર્ણ દેખાવ આમાં છે.
ફેટો. નં. ૮૭ --સંપ્રતિ મહારાજાના દહેરાસરનો આગળનો ભાગ, જે કે આ દહેરાસરમાં સુધારા વધારા ઘણું જ થયા હશે, તેથી વર્તમાન સ્થિતિમાં આવું દેખાય છે, તેને બહાર બધો ભાગ ઘણો જુનો નથી.
ફેટો. નં. ૮૮ –સંપ્રતિ મહારાજાના દહેરાસરના મુખ્ય ગભારાનું પીળા આરસનું શિલ્પશાસ્ત્રના હિસાબવાળું કેરણીવાળું પુરાણું આ બારશાખ છે. શ. ૧૬
(121)