________________
ફેટાએને સંક્ષિપ્ત પરિચય ફેટો. નં. ૬૩ --અદબદજીશ્રી આદિનાથ ભગવંતના મંદિરની કળાને બતાવતું મંદિર આ અદબજીનું મંદિર છે.
ફેટો. નં. ૬૪––ઉપર ચઢતાં પ્રેમચંદ મેદીની ટૂંક આવે છે, તેને આ દરવાજો અને તેની ઉપરને શિલાલેખ દેખાય છે.
ફેટો. નં. ૬૫ –વિ. સં. ૧૮૫૩માં બંધાયેલું પ્રેમચંદ મોદીની ટ્રેકનું મુખ્ય છે. તે મંદિર બેઠા ઘાટવાળું છે. કોતરણી વિગેરે બધું સપ્રમાણ છે.
ફેટો. નં. ૬૬ –પ્રેમચંદ મોદીની ટૂંકમાં આવેલું ચન્દ્રપ્રભુનું દહેરાસર છે. તે ડબલ ચેકીયાળાવાળું છે. તે સુરત વિગેરે વિસાનીમાએ બંધાવેલું છે.
ફેટો. નં. ૬૭-રતનચંદ ઝવેરચંદ શેષના બંધાવેલા સહસફેણું પાનાથના દહેરામાં સામ-સામાં સાસુ-વહુના ગેખલા છે. આબુજીના દેરાણી-જેઠાણીના ગોખલાની વિશિષ્ટ કારીગરીની યાદી આ ગોળલા આપે છે.
ફેટો. નં. ૬૮ –તેણી સામી બાજુએ તે જ ગોખલો છે, પણ કારીગરી કાંઈક અંસમાત્ર ઓછી હશે તે આ છે.
ફેટો. નં. ૬૯ –રતનચંદ. ઝવેરચંદ ઘોષના બંધાવેલા સહસફણા પાર્શ્વનાથના દહેરાસરમાં પૂર્વે જણાવેલા ગોખલા છે. તેના મંડપમાં ગભારાને લાગીને થાંભલા છે. તેની એક પુતળીપર ખોટી શાળપુરનાર પાસણને વાંદરે વળગે છે, મંડપતી આગળના બે થાંભલા પર પુતળીઓ છે, તેમાં એકને સાપ વળગે છે ને એકને વિંછી વળગે છે. તે ક્રમે ખોટી સાળપુરનાર તથા સાસુ વહુને કજીઆનું કેવું ફળ આવે છે તે શિલ્પીએ પુતળીમાં કેરીને બતાવ્યું છે. તેની કમાને તેણે મનહર છે. મંદિર આરસ પાષાણનું છે.
ફેટો. નં. ૭૦ --સં. ૧૮૮૯માં પ્રતિષ્ઠા થયેલ અમદાવાદવાળા શેઠ હેમાભાઈ એ બંધાવેલી ટૂંકના દરવાજાનો આ સીન છે. પુડરીકજીના શિખરને ઉપરનો ભાગ દવા સહિત આમાં દેખાય છે.
ફેટો. નં. ૭૧ –શેઠ સાકરચંદ પ્રેમચંદ અમદાવાદવાળાએ સં. ૧૮૩માં બંધાવેલી સાકર વસહિને એક બાજુને દેખાય છે. મુખ્ય મંદિરનું શિખર દેખાય છે. બાજુને ઝરૂખો દેખાય છે. દેરીઓ ઉપરના શિખરે દેખાય છે. પીઠ પરની મનોહર કારણીઓ દેખાય છે. અને તેમાં આવેલું એક મંદિર પણ દેખાય છે. ફેટો. નં. ૭૨ --સાકર વસતિની પાછલી બાજુમાં બહાર નીકળ્યા પછી
(119)