________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૫૩ –સીમંધરસ્વામીના દહેરાસરના એક ખૂણાની કરણને દેખાવ આમાં દેખાય છે.
ફેટો. નં. ૫૪ :–પાંચભાઈઓના દહેરાસરનું શિખર અને બાજુમાં દાદાના દેરાસરના સામરણ, શિખર વિગેરેને દેખાવ આની અંદર દેખાય છે.
ફેટો. નં. ૫૫ --દાદાની ટૂંકમાં ફરતી દેરીઓમાં રહેલી જુદી જુદી પ્રતિમાને ઉત્થાપન કરેલી તેને સ્થાપન કરવા માટે બાંધેલી આ નવી ટ્રકને દેખાય છે. જેની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૩૨માં થઈ છે.
ફેટો. નં. ૫૬ –નવી ટૂંકના મૂળનાયક ભગવંતનું શિખર સહિતનું દહેરાસર દેખાય છે.
ફેટો. નં. ૫૭ – ધારીયા ચૌમુખજીનું દેરાસર. આ દહેરાસરને ચારે દિશામાં નીચે અને ઉપલે માળે ચોકીયાળા છે. ચારે ચેકીયાળામાં નીચે ત્રણ દરવાજા છે. ઉપર ત્રણ ત્રણ ઝરૂખાઓ છે. એ મને હરતાને દેખાડનારું આ મંદિર છે શિલ્પીના ભેજાનો એક નમુન છે.
ફેટો. નં. ૫૮ –અદબદજી તરફથી મતીશાના દહેરાસરની પાછલી બાજુને દેખાડતે આ દેખાવ છે. મધ્યમાં બે માળના શિખરવાળું મેતીશાનું દેરાસર છે, પાછળ આજુબાજુ પદ્ધતિબંધ આવેલા જુદા જુદા દહેરાસરનો પાછલો ભાગ આમાં દેખાય છે.
ફેટો. નં. ૫૯ ઘેટીની પાળે જવા માટે જે બારીએથી નીકળાય છે તેના, ઝાડના અને આવતા જતા જાત્રાળુઓના દેખાવ સહિતની આ ઘેટીની બારીને દેખાવ છે.
ફેટો. નં. ૬૦ –દીપચંદભાઈ ઉફે બાલાભાઈની ટૂંકને આ દરવાજે છે. દરવાજામાં મુનિ મહારાજ ઊભા છે. બાજુમાં તેને કોઠે છે.
ફેટો. નં. ૬૧ --બાલાભાઈની ટૂંકથી પગથી ચઢીએ એટલે ઝાડ નીચે એક દરી આવે છે. તેમાં શ્યામમૂર્તિ છે. એવી કહેવત છે કે માણેકભાઈ રીસાઇને આવ્યા તેની આ દેરી છે. આને ઈતિહાસ કાંઈ મલતું નથી.
ફેટો. નં. ૯૨ –અદબદઇશ્રી આદિનાથ. આતે સ્વયંભૂઆદિનાથ એમ પણ કહે છે. ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ફૂટ પહેલી આ મૂતિ ગિરિરાજના પથ્થરમાં કોતરેલી છે. તેની આંગી પૂજા જેઠ વદ ૧૧ના દિવસે થાય છે લોકો ભીમ અગીયારસ બોલે છે). વિ. સં. ૧૬૮૬માં ધર્મદાસ શેઠે કરાવી હશે કે તે પૂર્વેની પણ હેય.
(118)