________________
ફોટાઓને સંક્ષિપ્ત પરિચય મંદિરના શિખરોવાળું મનોહર દેરાસર દેખાય છે. એનાં પગથીયાં ચઢતાં બે હાથીઓ ને એટલા ઉપર બે ચોકીદારે છે. રંગમંડપની દિવાલ પર બીજા ચાર દશ્યો છે.
ફેટો. નં. ૨૭ –આગળ ચાલતાં મોતીશાની ટૂંક આવે છે તેના મુખ્ય મંદિરને આ એક ભાગ છે. વળી તેના ચેકીયાળાની મનહર કમાને દેખાય છે.
ફેટો. નં. ૨૮ --વાઘણપોળને નવો દરવાજે છે. તેની એક બાજુએ ગોખલામાં પોળીઓ અને બીજી બાજુએ વાઘ છે. બાજુમાં હનુમાનજીની દેરી છે. ચઢતાં ઉતરતાં યાત્રાળુઓ દેખાય છે. વાઘના કારણુથી દરવાજાને વાઘણપોળને દરવાજો કહેવાય છે એમ માનવું પડે.
ફેટો. નં. ર૯ :-પ્રાય વિ. સં. ૧૩૭૬માં બંધાવેલુ ભૂલવની અથવા વિમળી વસતિનું દહેરાસર છે. તેના શિખરે, તેની ભમતી, મનહર બલાણક રૂપી એક તેને ભાગ દેખાય છે. (આની અંદર નમુનેદાર શિલ્પકળા છે.) ડાબી બાજુએ શાંતિનાથના દેરાસરને એક ખૂણો દેખાય છે. ભૂલવણને નેમનાથની ચેરીનું દહેરાસર પણ કેઈ કહે છે.
ફેટો. નં. ૩૦ –ભૂલવણીના પાછલા ભાગમાં ભગવાન શ્રી નેમિનાથ પરણવા જાય છે અને ચારી મંડાય છે તેને દેખાય છે. દિવાલ પર ૧૭૦ પ્રતિમાને પટ છે. પાટળાઓ જે કે અહીં દેખાતા નથી પણ પાટળાઓમાં નેમનાથ ભગવાનનું આખું જીવનચરિત્ર છે.
ફેટો. નં. ૩૧ –ભૂલવણમાં ત્રણ ભાગ પડે છે. તેમાં વચ્ચે ઉપરાઉપરી ત્રણ ગઢ છે, તે આ છે. તેમાં ચૌમુખજી મહારાજ છે. ત્રણ ગઢની સુંદર કારણ છે. ત્રણે ગઢમાં ચૌમુખજી મહારાજ છે.
ફેટો. નં. ૩૨ :–ભૂલવણીમાં મંડપના ઘુમ્મટના મધ્ય ભાગમાં નાગપાસની કેરણી અને ગુલતી ચોવીશ દેવી છે. તે વીશ અક્ષિણ હેવી જોઈએ. (મંદિરમાં કળા કેવી મનહર છે તેનો આ એક નમુનો છે.)
ફેટો. નં. ૩૩ --ભૂલવણીના મંદિરની બાજુમાં એક રૂમ છે. તેમાં પિઠીઓ અને તેને રખેવાળ છે. ઉપર સવારી પણ છે. પિઠીઆના નીચેથી નીકળવાનું જરા કઠિણ હોવાથી એને પુણ્ય પાપની બારી કહે છે.
ફેટો. નં. ૩૪ --ભૂલવણીથી આગળ ચાલતાં, વૃક્ષેની મને હરતા દેખાય છે. જમણી બાજુ કવડ જક્ષની દેરી દેખાય છે.
(115)