________________
શ્રીરાત્રુંજય ગિરિરાજ દઈન
ફોટો. નં. ૧૭ :—જયતળાટીના ચાક કે જ્યાંથી ગિરિરાજ ઉપર ચઢવા માટે વર્તમાન સમયમાં ચઢાણ શરૂ થાય છે. ગિરિરાજને વિષાળપૂજનીક પાષાણુ, તથા આટલા ઉપર અને બાજુએ દેરીએ દેખાય છે, બાપુના દહેરાસરે જવાના પગથીયાં દેખાય છે. તેમજ ઉપર જેવત ખાનાના દહેરાસરની પાછળ બાબુના દહેરાસહુના આગલા દેખાવ દેખાય છે. આ જયતલાટીએ ગિરિરાજનું' ચૈત્યવંદન કરાય છે.
ફોટો. નં. ૧૮ :—જયતળાટીથી ગિરિરાજના પગથીયેથી ઘેાડુ· ચઢી ઉપર આવ્યા પછી જમણા હાથે સરસ્વતીનું મંદિર દેખાય છે અને પાછળ આગમમંદિરનુ’ મુખ્ય શિખર દેખાય છે.
ફોટો. ન. ૧૯ :—માણુ ધનપતસિંહની ક્રૂ'ક તથા તેમાં આવેલે પાવાપુરીનુ મ'દિર અને ગામના ચિતાર દેખાય છે.
ફોટો. ન. ૨૦ :—જેમ જેમ ઉપર ચડીએ તેમ તેમ વિવિધ દૃશ્યા આવે છે. બાજુમાં રામ-ભરતની દેરી દેખાય છે અને નીચે ઉતરતા યાત્રાળુએ અને ડાળી દેખાય છે.
ફોટો. નં. ૨૧ :—હનમાન ધારા નજીકના સરખા પ્લાટથી આગળ ચાલતાં એક નાની દેરી દેખાય છે. પગથીયાં દેખાય છે. પછી ઊંચે અંગારશા પીરના ખૂણા દેખાય છે. આગળ કોટમાં નવટૂ'કની ખારી દેખાય છે. સવા સેામની ટૂંકના ચૌમુળજીનું શિખર પણ દેખાય છે.
ફોટો. નં. ૨૨ :——આગળ ચાલતાં હનુમાન ધારા આગળના પગથીયાં અને ઝાળની સુંદરતા દેખાય છે. ડાબી બાજુએ ચાતરા અને જમણી બાજુએ હનુમાનની દેરી દેખાય છે.
ફોટો. નં. ૨૩ :—રામપાળના નવા દરવાજો અને તેની ઉપર મનહર ઝરૂખા દેખાય છે. ગિરિરાજનું આ મુખ્ય પ્રવેશ દ્વાર છે.
ફોટો. નં. ૨૪:—દેવકી ષટનંદનની ટેકરી ઉપરથી જોતાં શાંતિનાથના દેરાસરની પાછલી બાજુના શિખરો સાથે ગિરિરાજ અને કોટ દેખાય છે.
ફોટો. નં. ૨૫:—દેવકી ષટન...દનની ટેકરી ઉપરથી શ્રીશાંતિનાથ ભગવાનનું દહેરાસર તથા ગિરિરાજના ભાગ દેખાય છે.
ફોટો. નં. ૨૬ :—રામપેાળના દરવાજે ઊભા રહીને અંદર જોઇએ તે પાંચ
(114)