________________
ફાટાઓના સક્ષિપ્ત પરિચય
વિમળની દેરી છે. તેઓના સ્વર્ગવાસ પાલીતાણામાં થયા ઘછી તેમના શિષ્યના ઉપદેશથી આ દેરી થઈ છે.
ફોટા. ન. ૧૧ :—આગળ ચાલતાં વિદ્યાથી ઓને રહેવાનું સ્થાન ખાલાશ્રમ આવે છે. તેમાં રહેતા વિદ્યાથી આને દશન અને પૂજા કરવા માટેનું આ બાલાશ્રમનું જૈન મદિર છે.
ફોટા. નં. ૧૨ :—રાણાવાવ નજીક ચાતરા ઉપર બંધાયેલી આ દેરીમાં મેઘમુનિના પગલાં છે, (તેના પૂરા ઇતિહાસ ખખર નથી).
ફોટો. ન. ૧૩ :—ભાથા તળાટી આવતાં નાળાની પહેલાં આવેલું આ કેશરીઆજીનુ દહેરાસર છે. તેમાં ભેયરૂ, મુખ્ય મંદિર અને માળ છે, ત્રણ શિખરો પણ છે. પ્રવેશદ્વારના પગથીયા ઉપર બે હાથીઓ છે. મંદિરમાં સેકડો પ્રતિમા અને ગુરૂમૂર્તિઓ છે. આચાર્ય શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી બનેલા આ મદિરની પ્રતિષ્ઠા વિ. સ'. ૨૦૨૬માં થઈ છે,
ફોટો. નં. ૧૪ :—ગંગામાએ ખધાવેલા આ ભાથાતળાટીના વિસામા છે જ્યાં જાત્રાળુઓ જાત્રા કરી આવી વિસામા ખાય છે. તેની જોડેના ભાથુ ખાવા માટેના રૂમમાં ભાથુ' અપાય છે. તેમાં જાત્રાલુ આનંદથી વાપરે છે.
ફોટો. નં. ૧૫ :—આગમ દ્ધારક આચાર્ય દેવશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી થયેલ આ શ્રીવમાન જૈન આગમમંદિર છે. તેમાં ચારે દિશામાં ચાર દિ। અને ચાલીશ દેરીએ છે, મધ્યમાં ચૌમુખજીનું મંદિર છે. પાંચ મેરૂ અને ચાળીશ સમવસરણ છે. દરેકમાં ચૌમુળજી છે, તેના ક્રમમાં વમાન ચાવીશીના ચાવીશ ચૌમુળજી, વીશ વિહરમાન જિનના વીશ ચૌમુખજી અને શાશ્વતા જિનના એક ચૌમુળજી મળી પીસ્તાનીશ ચૌમુળજી છે. દિવાલા પર પીસ્તાળીશ આગમા અને કર્મ પ્રકૃતિ વગેરે પ્રકરણા આરસમાં કાતરેલા છે. બાજુમાં સિચક્ર ગણધર મંદિર છે. તેની બાજુમાં ગુરુમ`દિર, સ્વાધ્યાય મંદિર અને નમસ્કાર મ`દિર છે. પાછળની બાજુમાં શ્રમણસંઘ પુસ્તક સંગ્રહ અને આય'ખિલખાતુ છે. સ`સ્થાના જખરજસ્ત વિશાળ કમ્પાઉન્ડ છે. તેમાં ખ‘ગલાઓની બે લાઈના છે. આ બધું શ્રીસંઘે કરાવેલ છે.
ફોટો. ન. ૧૬ :—આગમમદિરના પૂર્વ તરફના દરવાજા નજીક શેઠ જમનાદાસ મેાનજીનું કરાવેલા ટાવરા અને આગમમદિરના પ્રવેશ દ્વાર ઉપરના પુ ડરિકજીના મદિરના દેખાવ છે આમાં શેાલે છે.
શ. ૧૫
(113)