________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
પહેલાં પુલ આવે છે. પુલની બાજુથી પાલીતાણા શહેર સહિત ગિરિરાજ કેવા દેખાય છે તેના ચિતાર છે.
ફ઼ાઢો. નં. ૨ ઃ—આ અવસર્પિણી કાળમાં શ્રીશત્રુંજય ગિરિરાજના સોળ ઉદ્ધાર થઈ ગયા. સેાળમા ઉદ્ધાર કરમાશાએ કરાવ્યેા. સ. ૧૫૮૭ના વૈ. ૧. ૬ના દિવસે-તે ઉદ્ધાર સમયે ગિરિરાજના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરી-તે પ્રતિમાજીના આભૂષણ સહિતના આ ફાટા છે. આજુબાજુમાં જે પરિકર છે, તે અમદાવાદવાળાનુ ભરાવેલુ છે અને તેની પ્રતિષ્ઠા વિઃસ' ૧૯૭૦માં થઈ છે. આગળ ચાંદીની જાળી અને સીડી ઉપર દીવા ગાઠવેલા છે. હાલમાં તે પણ જાળી છે. અને દીવા છૂટા મૂકાય છે.
ફાટા, નં. ૩ :—ઠેકઠેકાણે શત્રુંજયગિરિરાજના પટેટો મદિરમાં પથ્થરમાં કોતરાવાય છે, કપડાં ઉપર પણુ ચિતરાવાય છે, વળી ભિન્ન ભિન્ન પદ્ધતિથી ચિતરાવાય છે. અને જયતળાટીથી નવટૂ`ક સુધીના આછે પાતળા દેખાવ બધામાં લેવાય છે, તેનુ' આ એક દૃશ્ય છે.
ફેટો. નં. ૪ :—સુરત સૈયદપરાના નંદીશ્વરદ્વીપના મ ંદિરમાં લાકડાના પાટીયા ઉપર ૧૦x૬ ફૂટમાં શ્રીશત્રુંજયગિરિરાજના પટ ચિતરેલો છે. તેમાં આવતા સંઘના, અને તે કાળના બધા મદિરાના એટલે વિ. સ. ૧૭૮૦ પૂર્વેની થયેલી ટૂકાના દેખાવ છે. આ પટની સુંદર કળામય કારીગરી કરાવનાર શ્રીજ્ઞાનવિમળસૂરિ છે. વિ. સ. ૧૭૮૦માં ચિતરાયેલા હાવાથી એમ સાબિત થાય છે કે સૈકાઓથી કાતિક સુદ ૧પના પટ જીહારવાની પ્રથા હતી. એનાથી પણ જુના શ્રીશાંતિદાસ શેઠના સમયના પટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે છે.
ફોટો. નં. ૫-૬-૭ :—ભાડવાના ડુંગર તરફથી ગિરિરાજને દેખાવ, તથા દાદાની ટૂંક અને નવટૂંક વચ્ચેની ખીણના દેખાવ છે. આ દેખાવ પાછળની બાજુના છે.
ફાટા. નં. ૮ :—છ ગાઉની જાત્રામાં જતા સિટ આવે છે. સિદ્ધવડે જતાં ગિરિરાજ કેવા દેખાય છે, તે દેખાડનાર આ દશ્ય છે.
ફેંટો. નં. ૯ :—ભાડવાના ડુગરથી પાછળની બાજુ જોતા શ્રીહસ્તગિરિ કેવા દેખાય છે, તેનુ આ દૃશ્ય છે.
ફાટા. નં. ૧૦ :—ઉપરના ચિત્રોમાં ગિરિરાજના દશ્યો બતાવ્યાં, હવે પાલીતાણાથી ગિરિરાજ તરફ જતાં શું શું આવે તેમાંનું અત્રે કેટલુંક બતાવાય છે. પૂર્વકાળમાં જય તળાટીએ ભાથુ આપવાની પ્રથા જે મુનિરાજે શરૂ કરાવેલી તે મુનિરાજ શ્રીકલ્યાણ
(112)