________________
પ્રકરણ ૨ જું શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ફોટાઓને સંક્ષિપ્ત પરિચય તીર્થ એ ભવ્યાત્માઓને તારવાનું પરમ સાધન છે. તારાતિ તિ તો સંસાર સમુદ્રથી જે તારે તે તીર્થ. પરમ પાવનકારિ શ્રી શત્રુંજય ગિરિરાજના એકવીસથી અધિક ફોટાઓ “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકમાં પ્રગટ કર્યા છે. તે ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવવામાં આવે છે.
ઈ. સ. ૧૮૬લ્માં શ્રી જેમ્સબર્ગને, સમક્ષ એન્ડ ડ્રવર કંપની કેટેગ્રાફસ, બોમ્બ દ્વારા અંગ્રેજી લિટરેચર સાથે શ્રી શત્રુંજયનું પુસ્તક બહાર પાડ્યું છે. ત્યાર બાદ ગુજરાત ગવર્નમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં તેનું રિપ્રીન્ટ કર્યું. તે કોપીઓ શે. આ. કે. વેચે છે. તેનું રિપ્રીન્ટ જેન જર્નલ” ત્રિમાસિકમાં કલકત્તાથી પ્રગટ થયું. તેમાં જેમ્સબર્ગેનને આભાર વગેરેનું લખાણ કર્યું છે.
આજે હૈયામાં તે કઈ ભાવ જાગૃત થતાં “શ્રી શત્રુંજય ગિરિરાજ દશન” નામે આ પુસ્તકને પ્રગટ કરતાં મને આનંદ ઉપજે છે. આ પુસ્તકમાં પ્રગટ કરેલા ફટાઓને સંક્ષિપ્ત પરિચય અત્રે જણાવીએ છીએ. આ પુસ્તક શક્યતા મુજબ ભવિષ્યમાં અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવાની ઉત્કંઠા છે. તે જરૂર સફળ થશે એમ માનું છું.
કેટે. નં. ૧ પાલીતાણા સ્ટેશનથી કે છરી પાળતાં સંઘમાં આવતાં ગામ કલેટ નં. ૧ મહેન્દ્ર આર્ટ ટુડિઓના માલીક જગુભાઈ ત્રિવેદીએ આપેલો છે. નં. ૨-૩ ફેટા રણજીતભાઈ શાહ વલસાડવાળાએ આપેલા છે. નં. ૨૯, ૪૫, ૪૮, ૫૦, ૭૩, ૮૫, ૧૦૮
શ્રીતીર્થાધિરાજ શત્રુંજય ટુંક પરિચયમાં આપેલા બ્લેકે શેઠ આ. ક.ના આપેલા છે. નં. ૩૧, ૩૫, ૪૪, ૫૧, ૬૨, ૮૦, ૮૧, ૮૪, ૧૧૦, ૧૧૧, ૧૧રના બ્લેકે જૈન જર્નલના આપેલા છે. “જન ટુરીસ્ટ ઇન ઈન્ડીઆ 'માંના નં. ૧૧૩, ૧૧૪, ૧૧૭, ૧૧, ૧૨૦ના બ્લેક સા, મ, નવાબના આપેલા છે. નં. ૧૧૫, ૧૧૬A, ૧૧૬B, ૧૧૮ના પ્લેકા શ્રી શત્રજય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ પુસ્તકમાં પ્રગટ થયેલા શેઠ આ, કાના આપેલા છે. બાકીના ફોટા અમારા છે. લગભગ ૧૦૦ બ્લેકે અમારા છે.
(111)