________________
શ્રી જય ગિરિરાજ દર્શન ફેટો. નં. ૩૫ ? –વાઘણપોળની અંદર પિસતાં બન્ને બાજુએ મંદિરની નયન રમ્યતા આમાં દેખાય છે.
ફેટો. નં. ૩૬ – ઊંચા ઓટલા ઉપર ચૌમુખજીનું મંદિર છે. તેની ચારે દિશામાં ચાર મંડપમાં થઈને સો સ્તંભે છે તેથી એને શતસ્તંભયુ દહેરાસર કહેવાય છે, તે આ છે.
ફેટો. નં. ૩૭ –તેનાથી આગળ ઊંચા ઓટલા ઉપર શિખર, રંગમંડપ અને ચેકીયાળાવાળું મંદિર છે. રંગમંડપના બહારના ખૂણામાં સુંદર કોતરકામ વાળી પૂતળીઓ છે. ચેકીયાળામાં કમાને આમાં દેખાય છે.
ફેટો. નં. ૩૮ હાથીપોળની જમણી બાજુએ કુમારપાળના દહેરાસરના નામથી ઓળખાતા દહેરાસરનું પુરાણપણું સાબિત કરતું આરસના અદ્વિતીય કામવાળું આ બાર શાખ છે. (ગિરિરાજ ઉપર આરસના કામની અતિસુંદરતાને જણાવનારા બે જ બાર શાખ છે. એક કુમારપાળ મહારાજનું અને બીજું નવટૂંકમાં સંપ્રતિ મહારાજાનું)
ફેટો. નં. ૩૯ –કુમારપાળ મહારાજાના દહેરાસરમાં ભમતીના બે છેડા ઉપર બે મંદિર છે. તેમાં એક મંદિરની ખુલ્લી બાજુએ ચૌદ સ્વપ્ત અને સમવસરણ વગેરે કેરેલું છે. મતિ કલ્પનાથી લાગે કે શું પાંચે કલ્યાણકને અધિકાર અહિં લિધે હશે ?
ફેટો. નં. ૪૦ –જ્યારે હાથીપોળનો જાને દરવાજે હતો ત્યારે દરવાજાની બાજુમાં આબેહૂબ હાથીને ચિતાર આપને માવત અને અંબાડી સહિતને ચિત્ર કામવાળે. હાથી હતો. દરવાજાની બંને બાજુએ “® કાર અને હૂંકાર ઉપરના ભાગમાં આરસમાં કતરેલા હતા.
ફેટો. નં. ૪૧ –વર્તમાનમાં હાથીપોળને દરવાજે નવે છે. દરવાજાની ઉપર પાટલીમાં મને હર કોતરકામ છે. એના છજાની ઉપર પાટલીમાં રૂપકામ કરેલું છે. તેની ઉપર કેનર પણ સુંદર છે. દરવાજાની બન્ને બાજુએ પથ્થરના મનહર હાથીએ બનાવેલા છે.
ફેટો. નં. ર --હાથીપળમાં પિસતાં ફુલવાળાને ખુલ્લો ચેક આવે છે. પછી રતનપળને દરવાજે આવે છે. અહીંથી દાદાની ટૂંક શરૂ થાય છે, તે આમાં જણાય છે.
ફેટો. નં. ૪૩ ––દાદાની દુકના વિશાળ ચોકમાં લોખંડના પાઈપથી બનાવેલે કપડાના ચંદરવાવાળે મંડપ છે. તેમાં વચ્ચે દેવકરણ મૂળજીએ મૂકેલું ચાંદીનું સેને રસેલું સિંહાસન છે. આગળ ચાંદીનો ભંડાર છે. અહીં સ્નાત્ર તથા પૂજા વિગેરે ભણવાય છે. તીર્થમાલા પણ આજ મંડમાં પહેરાવાય છે.
(116)