________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
શ્રીધનેશ્વરસૂરિજી મહારાજ શત્રુંજય ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે એક વખત શત્રુજય માહાત્મ્ય ભક્તિથી સાંભળવામાં આવે તે બીજા શાસ્ત્રો સાંભળવાથી જે શુભ ફળ મળે છે તેનાથી અધિક ફળ મળે છે. ધમ આચરવાની ઈચ્છા હેાય તે સિદ્ધાચલના આશ્રય લે. આથી સિદ્ધાચલ ઉપર આવીને જિનેશ્વરનું ધ્યાન કરવું ઉત્તમ છે, કારણ કે આના જેવું બીજું કાઈ ચૌદ ક્ષેત્રમાં તીથ નથી. જીવે કષાયા વડે કરેલું, મન, વચન અને કાયાનુ ઉગ્ર પાપ, પુંડરિક ગિરિના સ્મરણ માત્રથી નાશ પામે છે. શ્રીશત્રુંજય ગિરિરાજ પર, હિંસક પ્રાણિએ ગિરિરાજ ઉપર અરિહંતના દર્શનથી સ્વર્ગે જાય છે. જેણે દેવભવમાં કે મનુષ્યભવમાં ગિરિરાજનું દર્શન કર્યુ નથી તે પશુ જેવા છે. અન્ય તીર્થોમાં દાનાદિ કરવામાં જે ફળ મળે છે તેનાં કરતાં પણ અધિક ફળ શત્રુંજયની કથા શ્રવણ કરવાથી મળે છે. ( શ. મા. પૃ. ૨ ) આગળ ચાલતાં જણાવે છે કે—
ામણુ ભગવાન મહાવીર સ્વામી દેવેથી પરિવરેલા ગિરિરાજ પર પધારતાં, ઈન્દ્રોના આસન કંપથી ચેાસઠ ઇન્દ્રો આવ્યા. ( શ. મા. પૃ. ૩)
આથી ઇન્દ્ર પેાતાના ભૃત્ય વગેરેને જણાવે છે કે, બધા પતાના આ રાજા છે. પૃથ્વીને, આકાશને, એક કાળે પવિત્ર કરતા આ ગિરિરાજ પાપને ટાલે છે. તેનાં ઉદયગિરિ વગેરે એકસે આઠ શિખરે છે. (જેના નામેા આગળ અપાશે ) યક્ષ, ગાંધવાં વગેરેથી હુંમેશા સેવાએલા શ્રીશત્રુંજય છે. યાગીએ વગેરે આ ગિરિની ગુફાઓમાં નિવાસ કરે છે. દિવ્ય ઔષધિઓ વગેરે પણ આ ગિરિ પર છે. અનેક પ્રકારના વૃક્ષેા પણ અત્રે છે. શેષનાગ પણ આ ગિરિ પર પ્રભુ આગળ નાટાર'ભ કરે છે. શત્રુજી વગેરે નદીઓના પાણી ગિરિરાજથી પવિત્ર થયેલાં છે. અત્રે સૂઇંદાન વગેરે ઉદ્યાને આવેલાં છે. સ તીર્થંવતાર વગેરે સરાવરા અત્રે આવેલાં છે. સૂર્યકુંડ વગેરે, બનાવનારના નામેાવાલા કુડા અત્રે આવેલા છે. અત્રે પુણ્યવાન મુનિએ તપ કરે છે. જીએ આ બાજુએ કંડુરાજાષિઁ તપ કરી રહ્યા છે. (શ.મા.પૃ. ૭)
કંડુરાજની કથા
કડુરાજાની ગાત્ર દેવી અંખિકાએ, તેને કહેલા શત્રુજયના મહિમા ઇન્દ્ર આ રીતે કહે છે. હે ! મુધ્ધિવાળા તુ અન્ય તીર્થાંમાં શું કરવા ક્રૂરે છે ? પર્વતના રાજા શત્રુ ંજયનુ સ્મરણ શા માટે નથી કરતા ? સિદ્ધાચલનું શુભ ભાવનાથી પૂજન, સ્મરણ, સ્તવન કીર્તન કર્યુ. હાય, અગર એકવાર દન કર્યુ. હેાય તેા, જલ્દીથી કનેા નાશ થાય છે. ધર્મિષ્ઠો સુખી થાય છે, પાપીઓના પાપ નાશ થાય છે. વળી ઇચ્છિત ફળ પણ આપે છે. આ રીતે પૂર્ણ
(૧૨)