________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
શ્રીશત્રુંજય ગિરિરાજ
તીર્થં લેાકમાં આવેલા અસ`ખ્યાત દ્વીપ સમુદ્રના મધ્યે, નાભિના સ્થાને જમ્મૂઢીપ આવેલા છે. તે દ્વીપની પણ નાભિ સ્થાને મેરુ છે. જમ્મુદ્વીપમાં છ વર્ષોંધર પતા અને સાત વક્ષેત્રા આવેલાં છે. તેમાં દક્ષિણે ભરત ક્ષેત્ર છે. ભરત ક્ષેત્રના વૈતાઢ્યથી બે ભાગ પડે છે. અને તે બે ભાગમાં થઈ ને ગંગા સિન્ધુ જાય છે. એટલે બન્ને ભાગના ત્રણ ત્રણ ભાગ થાય છે. એમ ભરતક્ષેત્રના છ ભાગ થાય છે. તે છ ભાગમાંના દક્ષિણ-ભરતના મધ્ય ખંડમાં સૌરાષ્ટ્ર દેશ આવેલા છે. તેમાં શ્રીશત્રુ...જય ગિરિરાજ આવેલા છે.
ભરત ક્ષેત્રમાં ૩૨ હજાર દેશેા છે. તેમાં સાડા પચ્ચીસ આ દેશે છે. આય દેશ તેને કહેવાય છે કે જ્યાં ધર્મ કરવાની જોગવાઇ મળી શકે. આ એક આ ક્ષેત્રની લાક્ષણિકતા છે. જ્યારે ધર્મોની ઉત્પત્તિ ન થઇ હેાય ત્યારે ત્યાં પણ ધર્મ ન હેાય. પણ તેટલા માત્રથી તેનુ ક્ષેત્રા પણું ચાલ્યું જતું નથી. સાડા પચ્ચીસ આ દેશમાં સૌરાષ્ટ્ર આવેલા છે. તે સૌરાષ્ટ્ર દેશમાં શ્રીશત્રુજય ગિરિરાજ આવેલા છે. જેનુ વર્ણન અત્રે પ્રસ્તુત છે.
શ્રીશત્રુંજય ઉપર સમવસરણા
શ્રીઅભિનંદન સ્વામિ(ચેાથા તીર્થંકર)ના શાસનમાં થયેલા મહાલબ્ધિધારી આચાર્ય શ્રીશ્રુતસાગરસૂરિજી શ્રીશમેશ્વર આવતાં અને વિમલાદ્રિ જતાં, સંઘમાં વચમાં આવેલા જીતારિરાજાના નગરે પધાર્યાં, રાજા હંસી અને સારસી બન્ને રાણીએ સાથે ગુરુ મહારાજને વંદન કરવા જાય છે. ત્યારે ગુરુ મહારાજ ગિરિરાજના મહિમાનું વર્ણન કરતાં જણાવે છે કે શ્રીઋષભદેવથી માંડીને ચાર તીર્થંકરાના સમવસરણ ગિરિરાજ પર થયાં છે અને એગણીસ તીર્થંકરાના સમવસરણ શત્રુ ંજય પર થશે. (શ્રાદ્ધવિધિ પ્રકરણગત શુકરાજ અંતગત, ભાષાંતર પૃ. ૪૭)
કથા
વળી શત્રુંજય માહાત્મ્ય સ ૧૦ મેા રૃ. ૫૭માં જણાવ્યું છે. ઈન્દ્ર મહારાજે ગૃહસ્થપણામાં શ્રીનેમિનાથ ભગવાનને કહ્યું કે અમને શ્રીશત્રુંજયાદિ તીર્થાંની યાત્રા કરાવે. આથી ઇન્દ્રે રચેલા વિમાનમાં, દેવાની સાથે બેસીને ભગવાન શ્રીશત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં શ્રીગિરિરાજના મહિમાને વર્ણ બ્યા હતા. એટલે આ ગિરિ ચાવીસે તીર્થંકરાની ચરણરજ વડે પવિત્ર છે.
૧ શ્રીધર્મ ઘોષસૂરિજીના શત્રુજય લઘુકલ્પની શુભશીલગણિની વૃત્તિમાં પ્રુ. ૪૩-૭૫ સુધિમાં ત્રેવીશ તીથંકરોના સમવસરણના વિસ્તાર આપ્યા છે.
(૧૧)