________________
^
^
^
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના શિલાલેખ
૮૧ દેરી નં. ૯૪ સમેતશિખરજીમાં પાદુકો. શ્રી અજિતનાથ પાદકે સંવત ૧૭૭૪ વર્ષે વૈશાખ સુદ ૫ ગુર તુલા સારા નાગજી સુત સમતમાં તસ્ય પુત્ર નાહાનુસા તસ્ય ભાર્યા ગલાલબાઈ શ્રીસુરતવાસ્તવ્ય જ્ઞાતિદશાઓસવાલ છે
૮૨ દેરી નં. ૬૭/૩ સમેસરણ પરીકર સંવત્ ૧૩૭૯ શ્રી શત્રુંજયે યુજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત કાર્તિ છે
૮૩ દેરી નં. ૧૨૧/૧ વિસ વિહરમાન સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૫ શન શ્રીશ્રી ગુર્જર જ્ઞાતીય-શ્રાવકે શાતલ... નરસિંઘ પુત્રાદિકેને ભાર્યા પહિ પુત્રલિનીયભાર્યા પ્રકર.......બિંબ કા.......... ખરતર ગ છે. વયરસૂરીનાથાય નમઃ |
૮૪ દેરી નં. ૧૨૧/૨ સંવત ૧૫૮૭ વર્ષે વૈશાખ વદિ ૫ ની માંગલજ્ઞાતીય વૃદ્ધશાખાયાં મેગાઈ પુત્ર જે તપુત્ર હાઈયા શ્રી ઋષભબિંબ કા પ્રહ ખરતરગચ્છ. ....
૮૫ દેરી નં૦ ૧૨૧/૩ સંવત ૧૫૮૭ વર્ષે વિશાખ વદિ ૫ દિને શ્રીગેગડજ્ઞાતીય લઘુશાખાયાંહસનદેવપુત્ર વિમલ શ્રી.... !
૮૬ દેરી નં. ૭/૧ સાસરણુ પરીકર સં. ૧૩૩૭ જે વદિ ૫ શ્રી અજિતનાથમિ શ્રીજિનેશ્વરસૂરિશિષ્ય શ્રીજિનપ્રધસૂરિભિઃ પ્રતિષ્ઠિત શ્રીમુનીચંદ્રસૂરી વંશિય....સા નાહડા તપુત્ર શા ભાલ... આત્મિ શ્રેયાર્થ” ! શુભમસ્તુ !
૮૭ દેરી નં૦ લ્હ/ર સસરણુ પરીકર સં. ૧૩૭૯ શ્રીમત્પત્તને શ્રી શાંતિનાથીયત્વે શ્રીઅણુતનાથદેવસ્ય બિંબં શ્રીજિનચંદ્રસૂરિશિષ્ય શ્રીજિનકુશલસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે કારિત વ્ય. બ્રહ્મશાંતિ વ્ય૦ કડક વ્ય૦ મેહુલાકેન છે
(31)