________________
શ્રીશત્રુજય ગિરિરાજ દર્શન ૮૮ દેરી નં. રરર AB પાસાણ ચેવિસ
સંવત્ ૧૪૦૫ વર્ષે ફાગણ વદ ૮ ગુરાવાઘેય (હ) શ્રી શત્રુંજય મહાગિરી શ્રીપાલિતાણા વાસ્તવ્ય શ્રીશ્રીમાલજ્ઞાતીય મહં. માલદેવ સુત મહં. સાંગણેન સ્વીય કુટુંબ શ્રયસે ચતુવિશતિ જિનાનાં પ્રતિમા પટ્ટોય કારાપિત છે પ્રતિષ્ઠિત આચાર્ય શ્રીસાગરચંદ્રસૂરિભિઃ શુભમસ્તુ ! મહં સાંગણ સુત મહં. ખીમાસુ મહંમાલદેવ સુત મહં૦ સાંગણું ભાર્યા સલણદેવિ / ઠ૦ મહિચંદ્ર શ્રેયસે . બારાભણ શ્રેયસે ! બા સલખણદે શ્રેયસે બા, ખાખી શ્રેયસે . બા. લાઠી શ્રેયસે માં અમરસી શ્રેયસે વધુ અમીદે શ્રેયસે મહં. ખીમા શ્રેયસે . વધુ શ્રેયસે , વધુ કપૂરદે શ્રેયસે. મહં લક્ષણી શ્રેયસે વધુ લક્ષણ શ્રેયસે મહ પૂનડ શ્રેયસે વધુ માધલદે શ્રેયસે મહં. કુરા શ્રેયસે બાર વિજલદે શ્રેયસે ા મહં. માલદેવ શ્રેયસે બાઈહીરા શ્રેયસે . મહંસુહડા શ્રેયસે બા સલતાદે શ્રેયસે મહંતુ ભામાશ્રયસે બા ગાંગી શ્રેયસે . મહં. કક્કા શ્રેયસે મહં સાગણ શ્રેયસે 1 કર્દિ યક્ષ મુર્તિ | શ્રીઅછિપત્તા મૂર્તિા શ્રી મુતિઃ |
૮૯ દેરી નં. ર૦૦ આદિશ્વર (કહેવાતા શ્રીમંધર) મૂળનાયક
સંવત ૧૬૭૭ વર્ષે માર્ગશ શુકલ પ રવી વૃદ્ધશાખાયાં શ્રીઓશવાલજ્ઞાતીય અહમ્મદાવાદવાસ્તવ્ય સા. ચેકર ભાર્યા લાડકી સુત સા. માનસિંઘા જેન ભાર્યા ફૂલા સુત ચાંપસી પ્રમુખકુટુંબમૃતેને સ્વશ્રેયસે શ્રી આદિનાથ સ્વામિબિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ તપાગ છે ભટ્ટારકશ્રીહેમવિમલસૂરિ તત્પટ્ટાલંકારભ૦ શ્રી આનંદવિમલસૂરિ તત્પટ્ટધુરાધુરંધર ભ૦ શ્રીવિજયદાનસૂરી તત્પટ્ટપૂર્વાચલકમલબાંધવસ્વદેશના પ્રતિબંધિત મહામહીપતિવિનિર્મિત ખડમાસિકસર્વજીવાભયપ્રદાનપ્રવર્તન-શ્રી શત્રુંજયજીજીયાદિકરનિવર્તનાદિજનિત જાગ્રતજિનનાસનપ્રભાવ ભ૦ શ્રીહીરવિજયસૂરિ તત્પટ્ટપદ્મપદ્મિનીપતિ સ્વવચનરચના ચાતુરિચમત્ કૃત મહારાજાધિરાજ પ્રદત્તસર્વદાગબલીવ૮ મહીષમહીષિવધ-નિવર્તનાદિ કુરમાનદિતાઑકલેકસંતતિ...વિજયદેવસૂરિ..
૯૦ દેરી નં. રર૩ સુદિ ૮ શુકે...કરસીદેન શ્રીષભબિંબં કારિત પ્રતિષ્ઠિત શ્રીછવદેવસૂરિભિઃ |
૧ કેરી નં. ર૩૧ સં. ૧૮૦૦(૭) વૈશાખ સુ. ૨ લાભ (લાલન) (લાભ) ગામે સાવ સાંગણ પુત્રેન દેવરાજેન કારિતા પ્ર૦ શ્રીજગત્તિલકસુરિભીઃ |
(32)