________________
શત્રુજય ગિરિરાજ દર્શન
૭૪ દાદાના ગભારે પ્રતિમાજી સંવત ૧૬૭૦ વર્ષે વૈશાખ વસેમે શ્રી શાંતિનાથબિંબ કા. પ્ર. તપાગ છે ...
૭૫ દાદાના ગભારે પરીકર સંવત ૧૨૭૮ વર્ષે વૈશાખ સુદ ૪ શુકે શ્રીશારાપગ છે શ્રીશ્રીમાલવાસ્તવ્ય ભણસાલા સંતાને ઠ૦ .ભાર્યા પદમલદે શ્રેયસે ..
૭૬ નેમનાથરી-નીચેના ભાગમાં વસવટે શ્રી આદિનાથ ૧શ્રી અજિતનાથ ૨ - શ્રીસંભવનાથ ૩ . શ્રીઅભિનંદન ૪ . શ્રીસુમતિનાથ ૫શ્રીધમનાથ ૧૫ | શ્રી શાંતિનાથ ૧૬ . શ્રીકુંથુનાથ ૧૭ શ્રીઅરનાથ ૧૮ .સંવત્ ૧૪૩૦ વર્ષે માહસુદિ ૧૫ દીને તેની પ્રથમસિંહ ભાર્યા શ્રીમલદે સુતા સોની સિંહા ભાર્યા શ્રીઘાંઘા પુત્ર જાણકુ પત્નિ કેબલદે ભટ્ટારકશ્રીયાનંદસૂરિ શ્રીદેવસુંદરસૂરિ મહત્તરા શ્રીચારિત્રશ્રીના ઉપદેશેન શ્રીજિનબિંબ ચતુર્વિશતિ પટ્ટાકરિતા | પ્રતિષ્ઠિત શ્રીપત્તને શ્રીસૂરિભિઃ શ્રીગુભવતુ શ્રીસંઘાયા ૧૯ શ્રીમલ્લીનાથા શ્રી મુનિસુવ્રત ૨૦ શ્રીનમિનાથ ૨૧. શ્રીનેમિનાથ ૨૨. શ્રી પાર્શ્વનાથ ૨૩. શ્રીમાવીર ૨૪
૭૭ નેમિનાથ ચોરીમાં ફરતાં-આચાર્ય-ભૂતિ–લેખ સંવત ૧૪ર૧ વર્ષે મંડલીય શ્રીચંદ્રસેણસૂરિશિષ્ય જીવદભિઃ શ્રીરત્નપ્રભસૂરિભિ આત્મમૂતિ કારિતા શ્રી . *
૭૮ બાજરીયાનું દેરુ ૬૮/૧ પાસાણબિંબ સંવત્ ૧૬૭૫ વૈશાખ સુદ ૧૩ શુકે પાતસાહ શ્રીજારવિજયરાયે શ્રીશ્રીમાલ જ્ઞાતીય ભતિચા મહતર હાસનાથ ભાર્યા બાઈ અજાઈ તત્ પુત્ર મહેતા ક્ષેમકેન શ્રીઅભિનંદન બિંબંશ્રીબૃહત્ ખરતરગચ્છ ભટ્ટારકશ્રીજિનરાજસૂરિભિઃ
૭૯ દેરી નં. ૬૮/૩ પાસાણબિંબ સંવત ૧૬૭૫ વૈશાખ સુદિ ૧૩ શુકે સંઇ ખીમજી ભાર્યા બાઈપુત્ર રવિજી માત્રા પ્રમુખશ્રી શાંતિનાથબિંબ પ્રતિષ્ઠિત શ્રીજિનરાજસૂરિભિઃ ખરતરગચ્છે છે.
૮૦ દેરી નં ૬૮/૨ પાસાણબિંબ સંવત ૧૬૦૫ વર્ષે વિશાખ સુદિ ૧૩ શુકે પ્રાગુવાટ જ્ઞાતિય સં૦ રૂપજિકેનશ્રી
(30)