________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
જગતમાં પતા–ગિરિએ તે જગા જગા પર આવેલા છે, ઘણા છે. પણ તે ગિરિ એવા જોઇએ કે જેની પરમ પાવન ભૂમિ, આત્માને પોતાના ઉત્કર્ષ માટે, પરિણામની ધારાને ઉપર ચઢાવે. તે ધારાને ચઢાવનાર જો કોઇ પરમ પાવન ગિરિ હાય તા તે આ ગિરિ છે. તેથી આને ગિરિરાજ કહેવાય. માઇ તેા બધીજ છે. બધી ખાઇએને ‘મા’ ન કહેવાય. “મા” તે જનેતાને જ કહેવાય. ખાઇ તે ભલે હોય પણ તેને ખાઈ ન કહેવાય, તેને મા જ કહેવાય, તેમ આ પરમ પાવન ગિરિને ગિરિ, પંત કે ડુંગર ન કહેવાય. આને ડુંગર કહેનારા, ઉપર કહી તે વાતને લક્ષમાં રાખ્યા વિનાનુ ખેલે છે. તેથી આવી પરમ પાવન ભૂમિ તે ગિરિરાજ
પરમ પાવન ગિરિરાજના દર્શીન; સ્પર્શીન અને પૂજન કરીએ તેા જ આત્માના ઉદ્ધાર થઇ શકે. તેથી તેના દર્શન’ આદિ કરવાજ જોઇએ. તે બતાવનાર પુસ્તક આ છે.
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન.
(૨)