________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
:
'કાલ' :
-
જોડાઇ
તે
શ્રી સિદ્ધાચલ-તીર્થરાજમનીશ વંદે યુગાદી ધરમ
પ્રાણીમાત્રએ, પિતાના આત્માના વિકાસ માટે ઉદ્યમ કરવા જોઈએ. આત્માને વિકાસ કરવાના માટે, એવા વિકાસને રૂંધનાર શત્રુઓ કોણ છે, તેને પહેલાં તે લક્ષમાં લેવા જોઈએ. શત્રુઓ ખેળી ખેાળીને, તેમને મહાત કરવા માટે, પ્રયત્નશીલ થવું જોઈએ. એવા પ્રયત્ન કરવામાં સાધન કયાં ક્યાં છે તે જાણવું જોઈએ. જાણીને પછી શીઘ અમલ કરવામાં મન પરોવવું જરૂરી છે.
આત્માના શત્રુઓ, બાહ્ય અને અત્યંતર, એમ બે પ્રકારના છે. બાહ્ય અને અત્યંતર બને પ્રકારના શત્રુઓને જાણીને, તેને નાશ કરવાનું સાધન શોધીને, એવા સાધનને ઉપગ કરીને, આત્માને વિકાસ સાધવે જોઈએ.
આત્માના બાહ્ય શત્રુઓ, દુન્યવી દુશ્મને છે. અંતરંગ શત્રુઓ તે કામક્રોધાદિ છે. આવા ઊભય પ્રકારના શત્રુઓને નાશ કરવાને માટે, કેઈક અપૂર્વ પરિણામ ઉત્પન્ન કરે, તેવી જગ્યા (સ્થાન) જોઈએ. બાહ્ય અત્યંતર શત્રુને નાશ કરવાના પરિણામની ધારાને વધારનાર અને વધારીને તે મેળવી આપનાર સ્થાન એટલે શ્રી શત્રુંજય શત્રુને છતી આપનાર
શ.૧