________________
સ્થાપત્ય ને કળા
D ગંધારીઆ મુખજીનું મંદિર-કારીગરે ને કરાવનારે કેઈ તેવી રમણીયતા બતાવતું આ મંદિર
બનાવ્યું છે. શિલ્પીએ પોતાનું દીલ પરેવીને તેને રમણીય બનાવ્યું છે. તેના નમુનાનું બીજી કઈ જગે પર મંદિર હશે કે કેમ ? તે એક વિચાર માગે છે.
E વર્તમાનમાં રામપળ, સગાળપોળ, વાઘણપોળ, હાથીપળ, રતનપોળને અને નવટુંકને કળા
કારીગરીવાળા નવા દરવાજા થાય છે.
F કુમારપાળ મહારાજાના દેરાસરમાં પીળા પત્થરનું સુંદર કેરણી વાળું બારશાખ છે. અને મૂળ દેરાસરની રચના પણ મનહર છે. તેની ભમતિના એક છેડે ૧૪ સ્વપ્ન વિગેરેની સુંદર કળા
છે, મંડપની છતમાં પણ કળા છે G જેની ચારે દિશામાં થઈને સો સ્તંભ છે. એ ચૌમુખજીનું મંદિર ઉંચી બેસણવાળું
મનહર છે.
H આગળ ચલતાં ઘરના દરવાજા જેવું દેખાતું એક મંદિર છે. તેમાં અંદર આરસના બે હાથી
છે. અંદરના દરવાજાની બે બાજુએ ડાબી બાજુ નંદીશ્વર દ્વીપ ને જમણી બાજુ અષ્ટાપદ આરસમાં કરેલા છે. તેની બારીકી કેટલી છે તે તે તે કળા જેનારાજ સમજી શકે. અંદર આરસની છત્રી બનાવવા પૂર્વક આરસના પવાસન પર પ્રભુજી બીરાજમાન કરેલા છે, તે
જોવા જેવું તે ખરું જ. નાજુકતામાં કળાકારે કળાકેવી કરી છે તે તેમાં દેખાય. I અમીજરા પછી આબેહુબ સમવસરણને ચિતાર બતાવતું શાસ્ત્રીના આધારે સમવસરણનું
દેરાસર છે.
J વિમલવસહી યાને નેમનાથની ચોરીનું દેરાસર–આ મંદિર એટલે કળાને ભંડાર. તેના રંગ
મંડપમાં છતમાં સુંદર કારીગરીવાળું કામ છે. ત્રણ બાજુના ત્રણ ઘુમટમાં ભરપુર કેરણીવાળું ખુલતી પુતળીઓવાળું ને અનેક પ્રસંગોવાળું શિલ્પ કામ છે. આગળ વચમાં ત્રણ ગઢને મેરુ હોય તેવું ચૌમુખજી મહારાજવાળો મેરુ જાણે હોય તેવું ત્રણ ગઢવાળું શિલ્પ છે. તેની બે બાજુનાઘુમટમાં કારીગરે પોતાની કળા રેળી છે. બલાનકે પણ તે મંદિરને છે. નીચે નમનાથ ભગવાનના જીવનનો ચિતાર પાટડામાં કર્યો છે, ને થાંભલામાં પરણવાની તૈયારીમાં ચેરી બાંધવા માંડેલી અધુરી રહેલી ચેરી બતાવી છે. ત્યાં મોટો દરવાજે છે. તેને મુખ્યદ્વાર માનવું જ પડે. તે હું પુરાવાઓ સાથે કબુલ કરાવું તેવું છે. અસલ રસ્તે તે દ્વારથી ચાલીને કુમારપાળના મંદિરે નીકળાય તેમ હતો તેમ માનવું જ પડે, કારણકે તે દ્વારની બે બાજુએ
(૨૧)