________________
LIFE માં
પ્રકરણ ૨૧ સું
સ્થાપત્ય અને અદ્ભૂતકળા
શ્રીશત્રુંજય ગિરિરાજ પર નવ ટુંકમાં થઈને એટલાં બધાં મંદિશ છે કે આ એક પ્રભુ મંદિરનું નગર ગિરિરાજ પર છે. આના ઘેરાવા દેઢ ગાઉને છે.
આમાં જુદા જુદા વિભાગો વડે નવ ટુંક વર્તમાનમાં કહેવાય છે. (૧) દાદાની ટૂંક તેને લાગીને વિમલવસહી, (૨) સવાસેામજીની ટૂંક તેની સાથે સ ંપ્રતિ મહારાજ વિગેરે મ ંદિરે, પાંડવાનું. દિરાદિ (૩) છીપાવસહી અને સાથેનાં મંદિશ (૪) સાકરવસહી (૫) ઉજમબાઈની ફૂંક (૬) હેમાભાઈની ટૂંક (૭) મેદીની ટૂંક (૮) ખાલાવસહી અને (૯) મેતીવસહી=મેાતીશાશેઠની ટૂંક.
સ્થાપત્ય ને કળા
A દાદાનું મ ંદિર વિશાળ કાય, વિશાળ શિખરાના ઘેરાવેા, આગળ પાછળ જુની મનેાહર કારણી અને મનેાહર રુપકામ.
B પુરાણી મનેહર કારણીવાળું, નવા શ્રીઆદીશ્વરનુ મદિર, મનને મહુકાવે તેવી પુતલીએવાળુ આ પુરાણું મંદિર છે.
C કહેવાતા સિમંધર સ્વામીનું મંદિર, જેની બહાર અનુપમ કળા બતાવી છે.
(૨૧૮)