________________
શ્રીસમેતશિખરજી
વ્યાખ્યાનની શરૂઆત કરતાં જાહેરાત કરતા કે સરકાર તરફના આવેલા ખબરપત્રીએ નોંધ લેશે કે–એમ કહીને વ્યાખ્યાનમાં ત્રણે અન્યાઓનું ખ્યાન શરુ થતું. આથી મુંબઈની પોલીષ ખળભળી. ગવર્નર પાસે રંટ માગ્યું, પણ ગુરુ મહારાજે જે સરકાર બંગલા કરવાના પાયા શરુ કરે તે તેના પાયામાં ચણાઈ જવાને માટે સેનાના કંદોરાવાળા સે શ્રાવકને તૈયાર કર્યા હતા. શ્રાવકેને લાગ્યું કે વોરન્ટ આવશે, ગુરુ મહારાજને જણાવ્યું કે “કાગળ બાગળ હોય તે ખેસવી નાંખો. વોરંટ આવે તે અમારા જામીન આપજે” ગુરુ મહારાજે જણાવ્યું કે “કાગળીયા બેસવાનાં કાંઈ છે જ નહિ. વોરંટ આવે તે એ લેજો, આવું એટલે પાછો આપજે.” આ ખળભરાટ ગવર્નર સુધી પહોંચ્યા.
મુંબાઈના ગવર્નરે ડાહપણ વાપરીને ડાહ્યા સમજુ શ્રાવકોને બોલાવીને કહ્યું કે ગવર્નમેન્ટ તમારું અહિત નહિ કરે. તમારા મહારાજને સમજાવે.
બીજી બાજુએ જણાવ્યું કે પહાડ તમારે હોય તે સરકાર બંગલા બાંધી ન શકે.
આથી સમેતશિખરને પહાડ વેચાત લે તેવું નક્કી થયું, પણ ત્યારે છે. આ. ક.ને વહીવટ શ્રીગિરનાર અને શ્રી શત્રુંજયને જ હતું. આથી પહાડ કઈ રીતે લે તે પ્રશ્ન થયે.
ગુરૂ મહારાજે કાયદાની રુએ શે. આ. ક. પહાડ કઈ રીતે લઈ શકે તેની પેરવી કરી. ગામે ગામના સંઘે પાસે છે. આ. ક. ની પેઢી પર તાર કરાવ્યા કે “શ્રી સમેતશિખરજીનો પહાડ ખરીદી લો આથી પેઢીએ તે તારના આધારે ઠરાવ કર્યો કે... હિન્દુસ્તાનના સંઘે પહાડ ખરીદવા માટે તારે કરે છે તેથી તે આધારે ત્યાંના રાજા પાસેથી શ્રીસમેતશિખરને પહાડ વેચાતે લેવો.” એ ઠરાવ કરીને ત્યાંના રાજા સાથે વાટાઘાટો કરીને શ્રીસમેતશિખરજીને પહાડ વેચાતી લીધે. પહાડની માલિકી છે. આ. ક. ની કરી, એટલે બંગલા બાંધવાના બંધ થયા, અને પહાડ છે. આ. ક. ને થે. ત્યારથી પહાડને વહીવટ શે. આ. ક. ને થયો. સમેતશિખર પરના દેરાસરને વહીવટ જુદો છે. આ રીતે શ્રીસમેતશિખરને પહાડ વેચાતી લેવડાવનાર શ્રીઆનંદસાગરસુરીશ્વરજી મહારાજ છે. આ વાત આખી કેઈએ નહિ આપવાથી અત્રે અપ્રસ્તુત છતાં, શે. આ. ક. ના વહિવટ અંગે આવી છે.
શ, ૨૮
(૨૧૭)