________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
મોટા ગોખલા છે. તેમાં ખારા પત્થરના જક્ષ જક્ષણી છે. તે પત્થરની સ્થાપત્યકાળને પૂરવાર કરે તેવા છે. તેને ઘાટ વિગેરે તેના પુરણ પણાની સાખપુરે છે. Kરામપળમાં પેસતાં પાંચ શીખરવાળું મંદિર છે. પંચશીખરી મંદિરે કેટલાં હશે, તેના
પુરાવા મારી પાસે નથી. મેં તે નજરે આ એક મંદિર જોયું છે. L ગિરિરાજ ચઢતાં રામળિ નજીક આવતાં પહેલાં પર્વતના ભાગમાં પગથીયાં કેરીને ઉપર ગુફા
જેવું બનાવીને ત્યાં મૂર્તિઓ કરી છે. M નવ ટુંકના દરવાજેથી પસતાં સંપ્રતિ મહારાજાના દેરાસરના ગભરાનું પીલા પત્થરનું બારસાખ
છે, તે તેના પુરાણાપણાની ચાડી ખાય તેવું છે. N સવાસમeખતરવસહી–અહિં આ વિશાળ ઉંચાઈવાળો ચૌમુખજી મહારાજને પ્રસાદ કારીગીરીવાળે છે. અને બે દીશાએ કારીગીરીવાળી દેરીઓ ને થાંભલા પર ત્રણ ત્રણ પૂતળીવાળું આ મંદિર છે. આ ટુંકમાં બીજા પણ મંદિરે છે. અહીથી છીપા વસહીમાં જવા માટે બારી છે. તે બારીમાંથી બહાર જતાં નજીક નાજુક મંદિર કલા કારીગીરીથી પૂર્ણ છે.
0 સવાસમની ટૂંકમાં પશ્ચિમની બારીથી બહાર નીકળતાં પાંચ સાત પગથીયાં ચઢતાં પાંડનું દહેરાસર આવે છે. આ મંદિર પુરાણું છે. કલ્પના છે કે જ્યારે આ મંદિર બંધાવ્યું હશે ત્યારે પાંડ વગેરે બાભેરા પત્થરના હશે પણ તે ખવાઈ જતાં ત્યાં આરસના પાંડે વગેરે બેસાડ્યા હશે. તેને મંડપને ઘુમ્મટ કાળમય છે. તે મંદિરના પુરાણપણને જણાવે છે. તેની બાજુમાં મંડપ છે. તેમાં કૃષ્ણ વગેરેની ખારા પત્થરની મૂર્તિ છે. તે તેને પુરાણાપાણીની સાબીતી કરે છે. તેમાં એક આકૃતિ પરથી છેડા ડુંગે ઉખડેલે છે તેથી થેડા અક્ષરે દેખાય છે. એટલે અનુમાન કરાય કે બધા તે શિલ્પા શિલાલેખ હશે. આ બધાં શિલ્પ જોતાં એવું એક અનુમાન કરવું પડેકે શુ આમાં પાંડવ કૌર વાસુદેવ શ્રીકૃષ્ણ વગેરેને કોઈ ઈતિહાસ જોડાયે હશે કેશું ? આ મંદિર પાછળ સહકુટ છે (આવા સહસ્ત્રકુટ ગિરિરાજપર ચાર હશે) સહકુટ મંદિરમાં એક દિવાલ પર એકસો સિત્તેર જિન વગેરે કરેલા છેબીજીબાજુએ એક બીજી દ્રષ્ય કરેલું છે.
P સવાસમની દુકની ઉત્તર દિશાની બારીમાંથી નીકલતાં છીપાવસહી આવે છે. આ નાની ટુંક
છે, સવાસોમ કરતાં પહેલાં બંધાઈ હશે, કળા તેના જુનાપણને જણાવે છે, નાની ટુંક પણ કળાપૂર્ણ છે.
(૨૦)