________________
:: SEE):
પ્રકરણ-૧૮ મુ પુરાવા A
અંતકૃદશા ૧ તેણે સે ગેયમે અણગારે અન્નદા ક્યાઈ જેણેવ અરહા અરિદ્રનેમી તેણેવ ઉવાગચ્છતિ, ઉવાગચ્છિત્તા અરહું અરિસ્ટનેમી તિકખુત્તો આયાહિણપયોહિણે કરેતિ, કરિત્તા, એવં વદાસી ઈચ્છામિ | ભંતે! તુભેહિં અભ્યાગુતે સમાણે માસિય ભિખુપડિમ ઉવસંપજિજતાણું વિહરિત્તએ એવં જહા બંદએ હા બારસ ભિકુખપડિમાતે ફસેતિ ફાસિત્તા, ગુણરયણે પિ તકર્મો તહેવ ફાસેતિ નિરસેસ, જહા મંદત, તહાં ચિતિ, તહ આપુચ્છતિ, તહા થેરેહિ સદ્ધિ સેજે દુરુહતિ, માસિયાએ સંલેહણાએ બારસ વરિસાઈ પરિતાને જાવસિધ્ધ સૂત્ર ૧.
૨. એવં જહા ગયો તહાં સેસા વડિ પિયા ધારણી માતા સમુદ્ર, ૨ સાગરે, ૩, ગંભીરે ૪, થિમિએ પ, અચલે ૬, કપિલે ૭, અખભે ૮, પણતી ૯, વિહુએ ૧૦, એએ એગગમા પઢશે વગે દસ અઝયણ પન્નત્તા | સૂત્ર ૨
૩. તેણે કાલેણ તેણે સમએણે બારવતીને શુગરીએ વહિ પિયા ધારણી માતા, અ ભે ૧, સાગરે ૨, ખલુ સમુદે ૩, હિમવંત ૪, અયેલનામે પ ય ધરણે ૬, ય પુરણે છે, વિ ય, અભિચંદે ૮, એવ અમએ છે ૧ છે
ઇ. જહા પઢમે વગે તહા સર્વે અદ્ર અન્ઝયણ ગુણરયણે તકર્મો સેલસવાસાઈ પરિયાએ, સેતુજે માસિયાએ સંલેહણાએ સિદ્ધી સૂત્ર ૩ .
અંતકૃદૂદશા (આઠમું અંગ) નું ભાષાંત્તર અંતકૃશા નામના આઠમા અંગમાં “શત્રુંજય” પર્વતનાગિરિરાજના ઉલ્લેખ નીચે પ્રમાણે આવે છે. આ પ્રકરણ સારાભાઈ મણિભાઈ નવાબના સંગ્રહમાંથી લીધું છે.
(૨૦૬)