________________
સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ
૪ લાડુઆ શ્રીમાળી વીરજીના દેહરા મથે પ્ર. ૧૧ સંઘવી કચરા કીકાના દેહરા મધ્યે પ્ર. ૩૪ સા. કુવરજી લાધાના દેહરા મધ્યે પ્ર.
૮ વિમલવસહીની ભુલવણી મધ્યે દેહરા ૪ મેટા, ૧ બાવન જિનાલય તે મળે ૧૭૧ નેમીશ્વરની ચેરી પાસે લોકનાલિ, સસરણ છે. તેની (પ્રતિમાને ૦ ૦ ૦ ને
ઊંટ છે. (આને મેક્ષની બારી કહે છે.) ૪ ચેખૂણા સમોસરણ મધ્ય પ્ર. ૨૦ સમોસરણ પાછળ ગઢની ભીંત પાસે દેરી ૮ ધુમટની તે મથે પ્ર. ૫ રત્નસિંહ ભંડારીના દેહરા મધ્યે પ્ર. પ એ દેહરાને પશ્ચિમ દિશાએ દેહરી ૫ ધાબાલી છે, તેમાંહી પ્રતિમા નથી. ૨૧ એ દેહરાની પાસે છોટી ૫ દેરી તે મળે. પ સા. પ્રેમજી વેલજીના દેહરા મધ્યે પ્ર. ૫ સા. નથમલ આણંદજીના દેહરા મળે પ્ર. ૧૮ સા. વધૂ પટણના દેહરા મથે પ્ર. ૧૦ છે. લાધા સુરતીના દેહરા મધ્યે પ્ર. ૧૩ છૂટા ચૌમુખ ૩ રાયણ તળે પગલાંની દેરી ૩ શાંતિનાથના દેહરા મધ્યે પ્ર... વીસ વટા ૨ છે. પ્ર. એ દેહરાને ઊગમણી દિશા
દેરી છે તે મધ્યે થાવાર્ત પ્ર. શેલકાચાર્ય પ્રમુખ ૨૫૦૦ સાધુનાં
પગલાની સ્થાપના છે. ૬ દક્ષિણ દિસે કેટની થડમાં દેરી ૨ તે મથે પ્ર. ૪૪ સદા સમજીના મુખ દેહરા મળે પ્ર. ૧૬ વસવટો ૧ પ્ર. પપ એ દેહરા ઉપરે ચેમુખ ૧ પ્ર. ૩૦, છુટક વીસ વટો ૧ સર્વ પ્ર. ૧૬૦ હવે ભમતી મળે પ્ર. ૧૩૬; વીસ વટો ૧, સર્વ પ્ર. પૂજ્ય પ્ર- મૂર્તિ ૧૪
૪ પુંડરીક પળથી બહાર વેલબાઈ ચેમુખ ૧ પ્ર. ૧૦ સંપ્રતિ રાજાના દેહરા મધ્યે પ્ર.
મરૂદેવી માતાની દેરી ૧ તે મધ્યે મરુદેવી હસ્તી બંધ ઉપર બેઠેલાં છે. તે થકી આગળ અંગારશા પીરની કબર છે. એ ખરતર વસહીના દેહરા ૮ પ્રતિમા સંખ્યા જાણવી.
લિખિત મુનિ હેમસાગર આંચલીયા ગણે પાલીતાણું મળે (એક ટિપ્પણ જેવા પત્રમાં આ છે, તે મુનિ જશવિજ્યજીના સંગ્રહમાં છે )
(૨૦૫)