________________
શ્રી શત્રયે ગિરિરાજ દર્શન
હવે હાથીપાળ બાહર હર તથા પ્રતિમા સંખ્યા લખી છે ૫ સા મીઠાચંદ લાધાન દેહરા મધ્યે પ્ર. ૪ મુહણત જયમલના દેહરા મધ્ય પ્ર. ૧૦ દેશી રાષભ વેલજીના દેહરા મધ્યે પ્ર. ૭ સા રાજસીને દેહરા મધ્યે પ્ર. ૨ હબડના દેહરા મધ્યે પ્ર. રંગમંડપ મળે સ્નાત્ર વેદી છે.
કવડ જક્ષની દેરી ૧. ચકેશ્વરીની દેરી ૨. વાઘણપોળ બહાર દેરી ૧ હનુમાનની છે. એ પહેલી ટૂકનાં દહેરાં જાણવા.
હવે બીજી ટુંકના દેહર તથા પ્રતિમા સંખ્યા લખી છે. ૧ અદબદસ્વામીના દેહરા મધ્યે પ્ર. ૨ તીહા પાર્શ્વજિન કાઉસગ્ગીયા મુદ્રામાં છે. ૯૪ મોદી પ્રેમચંદ લવજીના દેહરા મધ્યે પ્ર. ૧૫ મેદી હેમચંદના દેહર મધ્યે પ્ર. ૬ દેરી ૬ છે તે મધ્યે પ્ર. ૭ પાંચ પાંડવનાં દેહરા મધ્યે ૫ પાંડ વગેરે સાતે કાઉસ્સગયા. ૫ છીપાની કરાઈયા દેહરી ૫ ઘાંબ .. તે મધ્ય પ્ર. ૨ અજિત-શાંતિનાં દેહરા ૨ જોડાજોડ છે. તેમાં ..... પ્ર. ૧ નેમનાથની દેરી ૧ તે મધ્ય પ્ર. ૩ ૩ –– વચ્ચે ૧ અને મધ્ય પ્ર.
(૭ લીટી ફાટી ગઈ છે) ૫ સિમંધરના દેહરા મધ્યે પ્ર. ૪ અજિતનાથના દેહર મધ્યે પ્ર. ૩ હાથીપળની બેઉ બાજુ પાસે આલીયા મધ્યે પ્ર. ૭૩ કુમારપાળના બાવન જિનાલય દેહરા મધ્યે પ્ર. ૭ ઝવેર ધનરાજ જયરાયના દેહરા મધ્ય પ્ર. ૭ સા. વર્ધમાનના દેહરા મથે પ્ર. ૧૫ રાધનપુરવાસી રવજી અભેચંદના દેહરા મળે પ્ર. ૬ હીરાબાઈને દેહરા મધ્યે પ્ર. ૯ વીશા નીમાના દેહરા મધ્ય પ્ર. ૭ ગાંધી ડોસાના દેહરા મધ્ય પ્ર.
(૨૦)