________________
સં. ૧૮૪૪માં દહેરાં અને પ્રતિમાઓ
૮ સહસ્ત્રફટ પાસે સમેતશિખર પાસે ગોખ છે તે મધ્ય પ્ર. ૧૦૨૮ સહસ્ત્રકૂટની દેરી મધ્યે આ... મધ્ય પ્ર.
૩૪ વસ્તુપાલ તેજપાલના દહેરા મધ્યે અષભદેવના પગલાં. ૧૨ સમવસરણના દેરા મધ્યે પ્ર. ૧૦ આ ભાણ લીમડીયાની દેરી મધ્યે પ્ર. ૧૦ વસ્તુપાલ તેજપાલના દેરા પાસે દેરી છે તેની મધ્યે. ૩૮ ખરતરગચ્છ પંચભાયાના દેરા મળે. ૧૩ xxx શ્રાવકના દહેરા મધ્યે પ્ર. xxxરી છે તે મધ્યે પ્ર. (પાનું ફાટી ગયું છે)
xx મધ્યે પ્ર. પ્ર. બૌદ્ધમતીની છે. * મધ્યે ઉપરા ઉપર ચૌમુખ ૨. પ્ર. ત્રાષભદેવના પગલા તે પાસેના ગોખ ૪૪ મધ્યે આદિજિન સિવિનમિ
xx કાઉસ્સગ્ગીયા છે.
xx થાંભલા મધ્યે પ્ર. ૭ (સેમેસરણ) સ્થાપનાના દેશ મધ્યે પ્ર. ૧૦ ભૂખણદાસ જગજીવનદાસના દેરા (મધ્યે પ્ર)
૫ સા. વાછડા મંગલજીના દહેરા મધ્ય પ્ર. ૮ સૂરતવાસી સાકરબાઈના દહેરા મધ્યે પ્ર, ૧૫ સા. વસ્તુપાલ તેજપાલના દહેરા મધ્યે પ્ર.
(“જૈન યુગ” પુસ્તક ૫ પાનું ૩૬૫ થી ૩૬૭ ઉપરથી) ૧૩ એ દેહરાંની ઊગમણી પાસે દેરી ૨ તે મધ્યે પ્ર.
૨ વલી એ દેહરાને દક્ષિણ દિસે સા હેમચંદની દેહરી મધ્યે પ્ર. ૧૧ સા રામજી ગંધારીયાના દેહરા મધ્યે ઉપર તથા હેઠે સર્વ પ્ર. ૪૩ એ દેહરાની પાસે છોટી દેરી ૭ તિહાં ૧ દેહરી મળે તીર્થકરની માતા સહિત
ગ્રેવીસ વટ છે, એ સાતે દેહરાની પ્ર. પ૩ર કેટની ભમતીની દેરી ૧૦૮ પ્ર. છૂટક ૩૮૮, વીસ વટા તેહની પ્ર. ૧૪૪ એ સર્વ પ્ર. એ મૂલ ગઢના દેરા પ્ર. સંખ્યા.
(૨૦૩)