________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
કુંડ અને પગલાં છે. અહીં દર્શન કરીને યાત્રાળુ ઘેટીની ખારીએ આવી અંદર કેટમાં દાખલ થાય છે. દરેક પાયગાએ પાણીની પરબ હેાય છે. વળી આ પાયગામાં બધાં પગથિયાં નવેસરથી આંધવામાં આવ્યાં છે.
શત્રુંજ્ય ગિરિરાજની નીચે પવિત્ર શેત્રુંજી નદી છે. તેના કાંઠા પર એક દેરી છે. શેત્રુંજીમાં નાહીને યાત્રાળુ અહીં દર્શન તથા ચૈત્યવંદન કરી જીવાપરા ગામ પાસેથી ગિરિરાજ પર ચઢાણુ શરૂ કરે છે. ચડતી વખતે અડધે રસ્તે કુંડ આવે છે. ત્યાંથી આગળ વધી રામપાળના દરવાજે આવીને કેટમાં દાખલ થવાય છે.
વમાન સમયમાં શેત્રુંજી નદી પર બંધ બંધાયેલા હેાવાથી યાત્રાળુઓને તે વાતમાં વાંધા ઉભા થયા છે. એટલે લગભગ બંધ થયા જેવું થયું છે.
પાલીતાણાથી સીધા જયતળેટી આવી ગિરિરાજના દન કરી—ચૈત્યવંદન કરી ઉપર ચડે છે. પછી રામપાળની બારીએ આવી કેટમાં દાખલ થાય છે. આ પાયગાનું વર્ણન આગળ આપવામાં આવ્યુ છે.
શેત્રુંજી નદીના કાંઠાની નજીક રેાહીશાડા ગામ છે. ત્યાં રેહીશાડા ગામની નજીક રેાહીશાડાની પાયગા છે. ત્યાં ગિરિરાજની તળેટીમાં દેરી અને પગલાં છે. અહીં દન–ચૈત્યવંદન કરી યાત્રાળુ ઉપર ચડે છે. અને રામપાળની બારીએ આવે છે. અહી પણ વચમાં એક કુંડ આવે છે.
પાલીતાણા સ્ટેશને ઊતરીએ પછી ગામમાં આવે. ગામમાં યાત્રાળુઓ માટે ધ શાળાએ નજરે પડે છે. ત્યાં યાત્રાળુએ વિસામેા કરે છે. એટલે ધર્મશાળામાંથી નીકળી યાત્રાળુએ જયતળેટીથી ઉપર ચડવા માંડે છે. પછી ક્રમપૂર્વક ઉપર ચઢી દાદાનાં દર્શન કરી અને ઘેટીની પાયગાએ જવુ. હેાય તે ત્યાં જાય છે.
ત્રણ ગાઉમાં રાહીશાડાની પાયગા લે છે. આ પ્રકારના વ્યવહાર હાલમાં યાત્રાળુઓ
આચરે છે.
(૧૮)