________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
ધન્ય ધન્ય સેરઠ દેશજિહાં, તીરથ માંહેસાર !
તે તીર્થેશ્વર પ્રણમીયે, જનપદમાં શિરદાર ૬૧ખમાળા દેશની અંદર સૌરાષ્ટ્રદેશ ધન્ય છે, કારણ કે એમાં તીર્થોમાંહે શ્રેષ્ઠ એવું આ તીર્થ આવેલું છે, આ તીર્થના મહિમાએ આ દેશ સૌમાં શિરેદાર છે, આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૬૧
અહોનિશ આવત ઢંકડા, તે પણ જેહને સંગ | તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવવધૂ રંગ દ૨ખમાવો
આ તીર્થના ઉત્તમપણને લીધે પ્રાણીઓ એની પાસે આવે છે અને એના સંગથી આરાધના કરીને શિવવધૂના રંગની પ્રાપ્તિ કરે છે. એવા આ તીર્થરાજને હે ભો! તમે પણ ભાવથી નમસ્કાર કરો. દ્રા
વિરાધક જિન આણના, તે પણ હુવા વિશુદ્ધ છે
તે તીર્થેશ્વર પ્રણયે, પામ્યા નિર્મળ બુદ્ધ પ૬૩ખમાળા જે પ્રાણીઓએ તીર્થંકર પરમાત્માની આજ્ઞાને ભંગ કરી અપરાધ કર્યો છે (વિરાધના કરી છે, તેવામાં પણ આ તીર્થના પ્રભાવે વિશુદ્ધ થઈને નિર્મળ બુદ્ધિને પામ્યા છે. તે તીર્થેશ્વરને હે ભવ્યાત્માઓ ! પ્રણામ કરે ૬૩
મહા મ્લેચ્છ શાસન રિપુ, તે પણ હવા ઉપશાંત !
તે તીર્થેશ્વર પ્રણમીયે, મહિમા દેખી અનન્ત ૬૪ખમાળા મહા મ્લેચ્છો કે જેઓ શાસનના શત્રુ હતા તેઓ પણ આ ગિરિરાજને મહિમા જોઈ તેના પ્રભાવે શાંત સ્વભાવવાળા થયા, એવા પ્રભવવાળા તથેશ્વરને પ્રણામ કરીએ. ૬૪
મંત્ર યંગ અંજન સર્વે, સિદ્ધ હવે જિહા ઠામ તે તીર્થેશ્વર પ્રણીમયે, પાતકાહારી નામ ૬૫ખમાળા
આ ગિરિના પ્રભાવથી મંત્રો, મેંગો, અંજને એમ બધી વસ્તુઓ અહીં સિદ્ધ થાય છે, આથી આ ગિરિનું પાતકહારી એવું પણ નામ કહેવાય છે. આવા આ તીર્થરાજને નમન કરે છેદપા
(૧૭૬)