________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
શુક નામના તાપસ હતા, તેમને સંજોગ મળતાં આ તીર્થે પધાર્યા અને ભાવનાના પ્રાબલ્યથી એક હજાર સાધુઓની સાથે શિવનગરીને–મેક્ષને પામ્યા, માટે મેક્ષને પિષક એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પપા
સેલગસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ !
તે તીર્થંકવર પ્રણમીયે, અંગે ધરી ઉત્સાહ પદખમાળા સેલગસૂરિ જરાક શિથિલતાને પામ્યા હતા પણ અપૂર્વ સંજોગો મળતાં આત્મામાં ઉત્સાહ લાવીને પાંચ મુનિઓ સાથે આ ગિરિપર શિવનાથ થયા–મોક્ષે ગયા, આવા આ તીર્થેશ્વરને ઉત્સાહ પૂર્વક નમસ્કાર થાવ પદા
ઈમ બહુ સિધ્યા ઈણગિરિ, કહેતાં નાવે પાર
તે તીથેવર પ્રણમયે, શાસ્ત્ર માંહે અધિકાર પ૭ખમા આવી રીતે ઘણાએ મેક્ષે ગયાને અધિકાર શાસ્ત્રમાં કહે છે કે જે કહેતાં પાર પણ ન આવે. આવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ પછા
બીજ ઈહાં સમક્તિતણું, રેપે આતમ ભેમ !
તે તીર્થેશ્વર પ્રણમીયે, હાલે પાતક તેમ ૫૮ખમાશે આ ગિરિરાજની આરાધના કરનાર ભવ્ય પ્રાણ આત્માની અંદર સમ્યકત્વનું બીજ રોપે છે, અને પાતકના સમુદાયને ટાળે છે, તેથી આવા આ તીર્થેશ્વરને ભાવથી નમન કરીએ ૫૮
બ્રહ્મ-સ્ત્રી-ભૂણ–ગે હત્યા, પાપે ભારિત જે તે તીર્થેશ્વર પ્રણમીયે, પહેલાં શિવપુર ગેડ પબમા
બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયની હત્યાના પાપથી પાપના ભારવાળા જે થયા હતા, તેવા પણ આ તીર્થની આરાધના કરીને શિવપુરમાં પહોંચ્યા છે, તે આવા આ ગિરિવરને નમન કરે છે
જગ જતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ !
તે તીર્થેશ્વર પ્રણમયે, તીર્થો માંહે ઊર્કિઃ ૬૦ખમાશે જગતમાં જે બધાં તીર્થો છે તેમાં આના સમાન કેઈ તીર્થ નથી. તેથી સર્વ તીર્થોમાં ઉત્કૃષ્ટ એવા આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ દવા
(૧૭૫)