________________
વિના
પ્રકરણ-૭
શ્રી શત્રુંજય ગિરિરાજના ૨૧ ખમાશ્રમણે (અર્થ સાથે)
સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર ! મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર ૧ અંગ વસન મન ભૂમિકા, પૂજે પગરણ સાર | ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર મારા કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કેડી પરિવાર | દ્રાવિડને વારિ ખીલજી, સિદ્ધ થયા નિરધાર ૩ તિણ કારણે કાર્તિક દિને, સંઘ સકલ પરિવાર ! આદિ દેવ સન્મુખ રહીં. ખમાસમણ બહુ વાર મજા એકવીશ નામે વર્ણ, તિહું પહેલું અભિધાન ! “શત્રુજ્ય' શુકરાજથી, જનક વચન બહુમાન પણ
(સિદ્ધાચલ૦ ૧)
(૧૫૧)