________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
કરેલા છે. (પરંતુ પ્રતિમાજી મહારાજના ક્રમને નિયમ નથી. એમ મનાય કે તે વખતે જે પ્રતિમાજી મળ્યા ને માપમાં આવ્યા તે વીસ બિરાજમાન કર્યા. ) અહીંયા રાવણ અને મંદદરી નાચ કરતાં દેખાડયાં છે. તેમજ ગૌતમસ્વામી મહારાજ ઉપર ચઢતા બતાવ્યા છે. આ મંદિરમાં ગોખલામાં બીજી બીજી પ્રતિમા બિરાજમાન છે. એક અંદર ને એક બહાર એમ આચાર્યની મૂતિ પણ છે. તેની ઉપર લેખ પણ છે.
ત્યાંથી આગળ ચાલતાં દર્શન કરતાં રાયણુ વૃક્ષ આવે છે. ત્યાંથી બહાર નિકળીએ એટલે રાયણ પગલાની દેરી આવે. અહીં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાં છે. (આ વાત આગળ લખી છે.) અહીં રાયણ પગલાંનું ચૈત્યવંદન કરે છે. પૂર્વ નવાણું વાર શ્રી આદીશ્વર ભગવાન રાયણવૃક્ષ નીચે સમવસરેલા તેની યાદગિરિમાં પગલાં સ્થાપન થતાં. આથી ૧૬મા ઉદ્ધારના કરતા કરમાશાએ સં. ૧૫૮૭માં આ દેરીમાં દાદાના પગલાં સ્થાપન કર્યા છે. પગલાં જે છે તે ભવ્ય છે અને તેની મને હર ચાંદીની આંગી છે. (આ દેરીનું વર્ણન પૂર્વે કરી ગયા છીએ)
રાયણ પગલાંનું ચૈત્યવંદન શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે
૧ અનંત સિદ્ધને એહ ઠામ, સકલ તીર્થને રાય ! પૂર્વ નવાણું ષભદેવ, જ્યાં ઠવીયા પ્રભુ પાય સુરજકુંડ સેહામ, કવડ જક્ષ અભિરામ નાભિરાયા કુળમડો, જિનવર કરું પ્રણામ
| ૩ |
(
૨ ||
સ્તવન
. Tલા
નીલુડી રાયણ તરૂ તળે, સુણ સુંદરી; પીલુડા પ્રભુના પાય રે, ગુણમંજરી ઉજવલ ધ્યાને ધ્યાએ, સુણ; એહી જ મુક્તિ ઉપાય રે, ગુણ શીતલ છાએ બેસીએ, સુણ૦; રાતડો કરી મન રંગ રે, ગુણ૦ | પૂજીએ સેવન ફૂલડે, સુણ; જેમ હોય પાવન અંગ રે, ગુણ ખીર ઝરે જેહ ઉપરે, સુણ; નેહ ધરીને એહ રે, ગુણ ! ત્રીજે ભવે તે શિવ લહે, સુણ; થાયે નિરમલ દેહ , ગુણ પ્રીત ધરી પ્રદક્ષિણ, સુણ; દીએ એમને જે સાથ રે, ગુણ અભંગ પ્રીતિ હેય તેહને, સુણ; ભવ ભવ તુમ આધાર રે, ગુણ
T૩ાા
( ૧૩૧ )