________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દન
સરલ હ્રદયના ભીમા શ્રાવકે સંઘપતિની સભામાં બનેલી હકીકત નિખાલસ પણે પત્નીને કહી, તે સાંભળી પરિવર્તિત સ્વભાવવાળી ગૃહીણી આનંદ પૂર્વક અનુમેદન કરે છે. આવા પ્રકારના વનથી ભીમા શ્રાવક તેા આશ્ચર્ય મુગ્ધ બની જઈ વારંવાર સુકૃતની અનુમાદના કરે છે. હવે તે આંગણામાં બાંધેલી ગાયે ખીલેા ઉખેડી નાંખવાથી ખીલા મજબૂત બેસાડવા માટે જમીનને જરા ઊંડી ખાદે છે, એટલામાં ૧૦,૦૦૦ દશ હજાર સેાના મહેારથી ભરેલા ચરૂ નીકળે છે. તે સેાનામહારા લઈ સ્ત્રીની અનુમતિ મેળવી, સીધે। સંઘપતિના તંબુમાં ગયા. અને તે સઘળી મિલ્કત ઉદ્ધાર ક્રૂડમાં લેવાની મંત્રીશ્વરને આજીજી કરે છે. ત્યારે મંત્રીશ્વર કહે છે કે, હવે ઉદ્ધાર કુંડનુ કાર્ય સમાપ્ત થયું હેાવાથી જરૂર નથી, તેમજ આ લક્ષ્મી તમારા પુણ્યપ્રભાવથી મળેલી છે. તે તેના ભાગવટા તમે જ કરી.
મંત્રીએ સુ॰ણુ લેવા ના પાડી, ભીમેા આગ્રહ કરીને જાય છે, ત્યાં રાતપડી રાત્રે કપર્દિ યક્ષે સ્વપ્નમાં ભીમાને કહ્યું કે હે ભીમા! એક રૂપીયાના પુષ્પ લઇ શ્રીઆદીશ્વર ભગવંતની તે પૂજા કરી, તેથી પ્રસન્ન થઇ મેં તને સુર્વાણુના ચરૂ આપ્યા છે, માટે તું ઈચ્છા મુજબ તેના ભાગવટો કર.
સવારે ભીમાએ મંત્રીને વાત કરી, પ્રભુની સુવર્ણ રત્ના, તથા પુષ્પાથી પૂજા કરી, પેાતાના ઘેર આવ્યેા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયા.
એ વરસે જ્યારે ણેાદ્ધાર થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ વધામણીમાં ખત્રીશ સેાનાની જીભેા આપી. થેાડીવાર પછી બીજા માણસે આવી પ્રસાદમાં કોઇ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચાસઠ જીભે આપી.
પાસે બેઠેલા માણસેાએ કારણ પુછ્યું, ત્યારે મંત્રીએ કહ્યું કે (મારા જીવતા પ્રાસાદ ફાટ્યા તે ઠીક થયું, કેમકે હું તે ફરીથી ખીજીવાર કરાવીશ. મારા મરણુ પછી આ દેરાસર તૂટી પડ્યુ હાત તે તેને કોણ કરાવત ? મારા જીવતાં તે પણ ફાટી ગયું તેથી હું તે ફરીથી ખંધાવીશ”.
તુરત જ મંત્રીએ શિલ્પીઓને પ્રાસાદ ફાટીગયાનું કારણ પુછ્યું. શિલ્પીએએ કહ્યું કે ભમતીવાળા પ્રાસાદમાં પવન પેશવાથી અને નીકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રાસાદ ફાટી ગયા, જો ભમતી વિનાના પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એવા શિલ્પશાસ્ત્રના ઉલ્લેખ છે.’
આ સાંભળી મંત્રીએ કહ્યું કે કોની સંતતિ કાયમ રહી છે? માટે મારે વાસ્તવિક ધર્મ સંતતિ જ હા. પછી અને ભીંતેાની વચમાં મજબુત શીલાએ મુકાવીને પ્રાસાદ પૂર્ણ
(૭૮)