SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૮ જીવનસ્મૃતિ -(રર) કુમારિકાની કીતિકથાઓ-વાર્તાસંગ્રહ. (૨૩) ધર્મશતક-કાવ્ય. ભાવનગર ખાતે જૈનધર્મ પ્રસારક સભાના હેલમાં શ્રી વિજયધર્મસૂરિજીની તેરમી જયંતી પ્રસંગે તા. ૧૧-૯-૩૫ના રેજ ગવાયેલી ગજલની ૧૦૦ કડીઓ. (૨૪) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ–કાવ્ય. | મુંબઈ ખાતે શ્રી ગોડીજી જૈન ઉપાશ્રયમાં સં. ૧૯૧ના જેઠ વદિ ૩ ના રોજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની જન્મજયંતિ પ્રસંગે ગવાયેલી ગઝલની ૧૦૦ કડીઓ. સને ૧૯૭૬ (૨૫) વિજયાનંદશતક-કાવ્ય. સૂરિશતક' નામના હિંદી કાવ્યને પદ્યાત્મક ગૂર્જર અનુવાદ. હિંદી કાવ્યની પ્રકાશિકા સંસ્થા સાથે લેખકે પત્રવ્યવહાર કરીને અનુમતિ મેળવ્યા બાદ તે પ્રકટ કરવામાં આવ્યા છે. તેમાં વિશ્વવિખ્યાત વિજયાનંદસૂરિ ઉર્ફે શ્રી આત્મારામજી મહારાજની સુંદર સ્તુતિ છે. આ પુસ્તિકામાં નામ અનુસાર પૂરા સે પદ્યો હોવા જોઈએ, પરંતુ ગમે તે કારણસર છેલું પદ્ય છપાયું નથી. માત્ર ૯ પદ્યો છપાયેલાં છે. (૨૬) મહાવીરશતક-પદ્ય. ભગવાન મહાવીરના જીવનની પ્રશસ્તિરૂપે રચાયેલાં સે પો. (૨૭) મુનિશ્રી મેહનલાલજી – જીવનચરિત્ર.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy