SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધસેન દિવાકરકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર ગુજરાતી સમશ્લોકી અનુવાદસહિત મંદાક્રાન્તાવૃત્ત કલ્યાણના ગૃહસમ વળી પાપભેદી ઉદાર, બીધેલાને જગતભરમાં નિભીંતિ આપનાર; ફૂબંતાને ભવજલધિમાં જેહ છે તારનારી, તીર્થનાં ચરણયુગમાં વંદના છે અમારી. . (૨) જેને બુદ્ધિ અતિશય વરી દેવગુરુ સમાન તેથી યે નવ થઈ શકે આપનાં ગુણગાન; જે છે અગ્નિ સમ કમઠના ગર્વનાશે અધીશ, નિશે એવા જિનવર તણું હું સ્તુતિ કરીશ. ગાવા માટે પ્રભુ તુજ ગુણો સ્થૂલરૂપે સમર્થ!' મારા જે જનગણ પ્રભુ કેમ થાયે સમર્થ ? જો કે દેખી નવ શકતું જે દિનમાં ઘૂડ પિતે, કેવી રીતે વરણવી શકે સૂર્યનું રૂપ તે તે.
SR No.023354
Book TitleMavji Damji Shah Jivan Smruti
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1965
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy