________________
પરિચ્છ. ચારિત્રદુઃખ-અધિકાર.
૬૧ અશન (ટલે-ટલી વિગેરે) પાન (પાણી કે ચા વિગેરે) ખાદિમ (સૂકો કે લીલે મે વિગેરે) સ્વાદિમ (પાન સેપારી વિગેરે) પદાર્થો રાત્રિમાં ખાવા નહિ એટલું જ નહિ પણ રાત્રિમાં (પાણી સિવાય) કશું રાખવું નહિ. તે પ્રમાણે આવતા દિવસને સારૂ કે પદાર્થને સંગ્રહ કરે નહિ માટે ચરિત્ર પાળવું તે કઠિન છે. ૬.
- પરીષહાની દુકરતા. छुहा तण्हाय सीउण्हं दसमसगरेयणा ।
अकोसा दुरकसेजा य तणकासा जल्लमेव य ॥ ७॥ ભૂખ, તૃષા, ટાઢ, ઉષ્ણુતા, ડાંસ, મચ્છર આદિ ક્ષુદ્ર જંતુની પીડા; કઠોર વચન અને ચાર પ્રકારની દુઃખ શય્યા (ઠાણુગજીનાં ચેથા ઠાણામાં કડી છે) તૃણદિ કઠણ સ્પર્શ, શરીરને મેલ, પરસેવે, મલિન કપડાં વિગેરે દુઃખ સહન કરવું ઘણું કઠિન કામ છે. ૭. તથા–
तालणा तज्जणा चेव वहबन्धपरीसहा ।।
दुक्खं भिरक्वायरिया जायणा य अलाभया ॥ ८॥ કોઈની અવળી સમજુતીથી સાધુઉપર માર પડે, તિરસ્કાર થાય, વધ. થાય, બંધન આદિ પરીષહ સહન કરવા તથા ભિક્ષા માગી નિર્વાહ ચલાવ, લેકલજજામાટે વસ્ત્રાદિકની યાચના કરવી અને યાચના ભંગ થવાથી દુઃખ ઉત્પન્ન થાય એ સહન કરવું, તે દુઃખની પરાકાષ્ઠા છે. ૮. વળી
कावोया जा इमा वित्ती केसलोओ य दारुणो ।
दुक्खं बम्भव्वयं घोरं धारेउ य महप्पणो ॥ ९॥ (૧) પોતવૃત્તિ એટલે કબુતર જેમ પિતાના પેટમાં જોઈએ તેટલેજ ખેરાક લે છે પણ તે સંગ્રહ કરતું નથી તેમ સાધુપુરૂષે અન્ન વિગેરેને સંગ્રહ કરે નહિ તથા (૨) કેશને લેચ કરે અને (૩) મન, વાણી તથા શરીરથી તેમજ કરવું, કરાવવું કે અનુમોદવું એ છ સાધનથી બચી શુદ્ધ બ્રહ્મચર્યવ્રત પાળવું એ (કપતવૃત્તિ, કેશલેચ, બ્રહ્મચર્ય વ્રત પાળવું) ઘણુંજ અશક્ય કામ છે. ૯.
માતા-પિતાને પુત્રપતિ ઉપદેશ. मुहोइओ तुमं पुत्ता मुकुमालो सुमजिओ । महु सी वभू तुमं पुत्ता सामण्णमशुपालिया ॥ १० ॥